________________
જૈન ચિત્રકલ્પદ્રુમ
૭ પાઠના બેવડાવાથી
ઑટલીક વાર લેખકે લખતાં લખતાં પાઠને કે અક્ષરાને મેવડા લખી નાખે છે, એથી પણ લિખિત પુસ્તકમાં અશુદ્ધિઓ અને પાભેદે જન્મે છે. જેમ કે-સવ્વપાબિટ્ટિ-સવ્વપાલપાર્કાળiăસનાતત્યપાસમિ‰િ, તસવ-તલ સર્વે ઇત્યાદિ.
८०
૮ સરખા જણાતા પાટાને કાઢી નાખવાથી
કેટલીક વાર લેખકે, ગ્રંથના વિષયને નહિ સમજી શકવાને લીધે વારંવાર આવતા સહજ કરકવાળા ભંગકર્તા વિષયક સાચા પાડાને બેવડાઇ ગએલા સમજી કાઢી નાખે છે, એથી સમય જતાં લિખિત પુસ્તકામાં ગંભીર ગેટાળા પેદા થાય છે, જેને પરિણામે કેટલીક વાર ગ્રંથકારે ને પણ મૂઝાવું પડે છે. ઉપર જણાવ્યા મુજબનાં અનેક કારણાને લઈ લિખિત ગ્રંથામાં લેખકા તરફથી જન્મતા પાભેદો પૈકી જે પાડા બંધએસતા થઇ જાય તે પાઠાંતરનું રૂપ લે છે અને જે બંધ બેસતા ન થાય તે અશુદ્ધિરૂપે પરિણમી અધૂરિયા પંડિતાની કસાટીએ ચડતાં વિરૂપ બની જવા ઉપરાંત વિદ્રાન શાધકાની મૂંઝવણમાં ઉમેરો કરનાર બને છે. જેમકે—જ્ઞાાનિષ્ઠર ને બદલે સોનિ અને અધૂરિયા વિદ્વાનની કસોટીને પરિણામે તમોનિર; આ જ પ્રમાણે સીબોનું સેરાસીઓ અને તેનું સંશાધન બહેરાસીમો આ પ્રમાણે ઉત્પન્ન થએલા અનેક પાર્ટી કેવળ વિદ્રાનાની મૂંઝવણમાં ઉમેરા કરનાર જ બને છે,
વિદ્વાને તરાથી ઉદ્ભવતી અર્થાએ અને પાટલેકે
જેમ લેખકો તરફથી પુસ્તકામાં અનેકરીતે ભૂલે ઉત્પન્ન થાય છે તેમ ઘણી યે વાર વિદ્વાનમાં ખપતા શોધકો તરફથી પણ અનેકરીતે ભૂલો થવાના પ્રસંગે ઊભા થાય છે, જેમકેઃ ૧ શેાધકાની નિરાધાર કલ્પના
લેખકો તરફથી ઉત્પન્ન થએલી અદ્દેિએ કે પાડભેદમાં બીજા પ્રત્યન્તાને આધાર લીધા સિવાય માત્ર પોતાની કલ્પનાના બળે જ્યારે શેાધકા સુધારાવધારા કરે છે ત્યારે ઘણી જાતની અહિં અને પાઠાંતરા ઊભાં થાય છે. જેમકે સારાનિ-તરોનિક-તમોનિકર, આલસીયો– અમેતરાશીબો ઇત્યાદિ.
અમેરાની
૨ અપરિચિત પ્રયા
જ્યારે શાકા પ્રાયેગિક જ્ઞાનમાં કાચા હોય છે અથવા ચિત્ આવતા પ્રયોગોથી પરિચિત નથી હતા ત્યારે ઘણી વાર સાચા પાકોને પરાવર્તિત કરી પાયભેદ કે અદ્દેિએ ઉત્પન્ન કરે છે. જેમકે—કૃષિના સમઢિયોને બદલે સ્થિળાડવો, આ સ્થળે પ્રાકૃતના ચમક્રિય પ્રયાગથી અપરિચિત શાધકે એ પ્રયોગને સુધારીને તેના બદલામાં ડવમાંદ્ય સુધાર્યું છે એ ઠીક નથી કર્યું. ૩ ખંડિત પાઠેને કલ્પનાથી સુધારવાને લીધે
કેટલેક ઠેકાણે હસ્તલિ િખત પ્રતિમાંના પા,રૂપાનાં ચેટી જવાને લીધે, ખરી જવાને લીધે કે ઉધેઈ