________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
૭પ અર્વાચીન છે. ઈડરના જેન જ્ઞાનભંડારમાં કલ્પસૂત્રની સચિત્ર તાડપત્રીય પ્રતિ છે તેનાં ચિત્રોમાં સોનેરી શાહીને ઉપયોગ કરવામાં આવ્યા૧ છે. સોનેરી શાહી કરતાં ચાંદીની શાહીનો ઉપયોગ પુસ્તક લખવા માટે તેમજ ચિત્રકામ માટે અનેકગણો ઓછો થયો છે. ચાંદીની શાહીથી લખાએલી પ્રતિ કવચિત કવચિત જ મળે છે, જ્યારે સોનેરી શાહીથી લખાએલી પ્રતિઓ અનેક સ્થળે અને અનેક જ્ઞાનભંડારમાં મળે ૦૩ છે. આ બંને પ્રકારની શાહીથી લખાએલાં પુસ્તકોમાં મુખ્યત્વે કરીને કહ૫સત્ર અને કાલિકાચાર્ય કથા હોય છે, અને કવચિત ભગવતીસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે જેવાં માન્ય જૈન આગમો પણ હોય છે. કેટલીક વાર નવસ્મરણાદિ સ્તોત્ર વગેરે પણ
હ૧ આ પથી વિક્રમની શૈદમી સદીમાં લખાએલી હવાની અમારી સંભાવના છે. ૯૨ (૪) ચંદીની શાહીથી લખાએલી કપસૂત્રની એક સચિત્ર પ્રતિ શ્રીવિજયધર્મસૂરિ મહારાજના જ્ઞાનભંડારમાં છે, એમ તેમના શિષ્ય વિદ્યાવિજયજી મહારાજ જણાવે છે,
(૪) એક કલ્પસૂત્રસુબાધિકાટીકાની પ્રતિ અમારા વૃદ્ધ ગુરુ પ્રવર્તક શ્રીકાંતિવિજયજી મહારાજ પાસે છે, જે સંવત ૧૮૧૪માં બુરાનપુરમાં લખાએલી છે. આ પ્રતિ જુદા જુદા લેખકોએ પૂર્ણ કરેલી છે. પ્રતિના પત્ર ૨૮, ૧૬૫ અને ૩૦૬માં લેખકની જુદી જુદી આ પ્રમાણેની પુપિકાએ છે:
(૧).....જલુનોવિહાય યમઃ ક્ષણ: સમાસઃ કુમકુમ વિકૃતં ત્રિા સમયઃ નારીવાર છે श्रीजिन्सासनार्थायः १:
(૨)...... જુવોષિાચાં : ક્ષણ: સમHઃ ૬ જિત કા સમરથ નારી છેગાંગપુરે સેવન दा पं0 दानविमलजीः ।। च्छः च्छः श्रीः
(३)......इति श्रीकल्पसुबोधिका समाप्ता संवत् १८१४ना वर्षे पौष वदि ५ वार रवी पं० रामकुशलेन અજીત શ્રી
(C) અજમેરના શેઠ કલ્યાણમલજી ઠઠ્ઠાના ધરમાં એક પ્રાચીન પડી છે, જેમાં ત્રાજૂર નામનો ગ્રંથ ચાંદીની શાહીથી લખાએલે હોવાનું જા, પ્રા. લિ. મા. પૃ. ૧૫૬માં જણાવેલું છે. આ પુસ્તકમાં લેખકની પુલ્પિકા વગેરે કશું યે નથી, તેમ છતાં તેની લિપિ વગેરે જોતાં એ સેળમી સદીમાં લખાએલું માનવામાં આવે છે.
આ સિવાય બીજે ઘણે ઠેકાણે ચાંદીની શાહીથી લખેલાં પુસ્તકે મળે છે. ૯૩ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ, શ્રીહંસવિજ્યજી મ., શ્રી અમરવિજયજી મ૦, શ્રીવિજ્યકમલસૂરિ મ., શ્રીવિજયધર્મસરિ મ૦ વગેરેના શાસ્ત્રસંગ્રહોમાં તેમજ લીંબડીના જૈન જ્ઞાન ભંડારમાં, અમદાવાદ દેવશીના પાડાના પુસ્તકસંગ્રહમાં, પાટણ વાડીપાર્શ્વનાથના ભંડારમાં, સુરતના મહનલાલજી મ૦ ના જ્ઞાનભંડારમાં ઇત્યાદિ અનેક જૈન મુનિઓના પુસ્તકસંગ્રહોમાં તેમજ ગુજરાતનાં અનેક ગામ-નગરના જ્ઞાનભંડારેમાં કહપસૂત્ર અને કાલિકાચાઉં કથાની સંખ્યાબંધ પ્રતા વિદ્યમાન છે. એ જ રીતે મારવાડ, માળવા, મેવાડ, બંગાળ, દક્ષિણ વગેરે દેશોમાંના જૈન જ્ઞાનભંડારમાં, જૈન મુનિઓના પુસ્તકસંગ્રહમાં અને જેને ગ્રહોના ધરભંડારેમાં આ બંને ગંધની સંખ્યાબંધ સુવર્ણાક્ષરી પ્રત વિદ્યમાન છે. ૯૪ લીંબડી જૈન જ્ઞાનભંડારની ની ટીપમાં સુવર્ણાક્ષરી ભગવતીસૂત્રની પ્રતિનું નામ હતું જે અત્યારે ત્યાં નથી. તપગચ્છના શ્રીપૂજ્યનાજ્ઞાનભંડારમાં સુવર્ણાક્ષરી ભગવતીસૂત્રની પ્રતિ હેવાનું ખાત્રીદાર સજજન પાસે સાંભળવામાં આવ્યું છે. અમદાવાદના દેવશાના પાડાના જૈન જ્ઞાનભંડારમાં ઉત્તરાધ્યયનસૂત્રની સુવર્ણાક્ષરી પ્રતિ વિદ્યમાન છે. ૯૫ પાલણપુવાસી ભાઈ નાથાલાલના સંગ્રહમાં સુવર્ણાક્ષરી નવરમરગ્ની પડી છે, જે અત્યંત સુંદર હોવા ઉપરાંત એ પ્રતિ