________________
જૈન ચિત્રકલ્પમ વારિધિ, વારનિધિ, ઉદધિ, અંબુધિ, અંબુનિધિ, અંભાધિ, અર્ણવ (“સમુદ્ર વાચક શબ્દો, કે, વર્ણ, આશ્રમ, યુગ, તુર્ય, કૃત, અય, આય,દિલ્સ (દિશા) બધું, કેષ્ઠ, ધ્યાન, ગતિ, સંજ્ઞા, કષાય ઇત્યાદિ.
પ ણ, શર, સાયક, ઈ9 (‘બાણ વાચક શબદો), ભૂત, મહાભૂત, પ્રાણ, ઇકિય, અક્ષ, વિષય, તત્ત્વ, પર્વ, પાંડવ, અર્થ, વર્મ, વ્રત, સમિતિ, કામગુણ, શરીર, અનુત્તર, મહાવત ઇત્યાદિ
જસ, અંગ, કાય, ઋતુ, માસાર્ધ, દર્શન, રાગ, અરિ, શાસ્ત્ર, તર્ક, કારક, સમાસ, લેશ્યા, સ્મખંડ, ગુણ, ગુહક, ગુણવત્ર ઇત્યાદિ.
ઉનગ, અગ, ભૂત, પર્વત, શૈલ, અદ્રિ, ગિરિ (પર્વતવાચક શબ્દો), ઋષિ, મુનિ, અત્રિ, વાર, સ્વર, ધાતુ, અશ્વ, તુરગ, વાહ, હય, વાજિન (અર્ધવાચક શબ્દો), છંદ, ધી, કલત્ર, ભય, સાગર, જલધિ (‘સમુદ્ર વાચક શબ્દો), લેક ઇત્યાદિ.
વસુ, અહિ, સર્ષ (સર્પવાચક શબ્દો), નાગૅદ્ર, નાગ, ગજ, દતિન, દિગ્ગજ, હસ્તિન, માતંગ, કરિ, કુંજર, દ્વિપ, કરટિન (હતિવાચક શબ્દો), તક્ષ, સિદ્ધિ, ભૂતિ, અનુડુમ્, મંગલ, મદ, પ્રભાવક, કર્મન, ધીમુણું, બુદ્ધિગુણ, સિદગુણ ઈત્યાદિ.
૯==અંક, નદ, નિધિ, ગ્રહ, ખગ, હરિ, નારદ, ધ, ખ, છિદ્ર, ગે, પવન, તત્વ, બ્રહ્મગુપ્તિ, બ્રહ્મવૃતિ, રૈવેયક ઇત્યાદિ.
૧૦ દિશ, દિશા, આશા, કકુમ્ (“દિશાવાચક શબ્દ), અંગુલિ, પંક્તિ, રાવણશિર, અવતાર, કર્મન, યતિધર્મ, શ્રમણધર્મ, પ્રાણ ઇત્યાદિ.
૧૧=સદ્ધ, ઈશ્વર, હર, ઈશ, ભવ, ભર્ગ, શલિન, મહાદેવ, પશુપતિ, શિવ (“મહાદેવવાચક શબ્દો), અક્ષૌહિણી ઇત્યાદિ.
૧૨=રવિ, સૂર્ય, અર્ક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર,દિનકર, ઉષ્ણાંશુ, ઈન (“સૂર્યવાચક શબ્દો), માસ, રાશિ, વ્યય, ચક્રિન , ભાવના, ભિક્ષુપ્રતિમા, યતિપ્રતિમા ઇત્યાદિ.
૧૩=વિશ્વ, વિશ્વેદેવા, કામ, અતિજગતી, અષ, ક્રિયાસ્થાન, યક્ષ ઇત્યાદિ.
૧૪=મનુવિદ્યા, ઇંદ્ર, શક્ર, વાસવ (ઇદ્ર'વાચક શબ્દો), લોક, ભુવન, વિશ્વ, રન, ગુણસ્થાન, પૂર્વ, ભૂતગ્રામ, રજજુ ઇત્યાદિ.
૧૫તિથિ, ઘસ, દિન, અહન , દિવસ (‘દિવસેવાચક શબ્દો), પક્ષ, પરમાધાર્મિક ઇત્યાદિ. ૧૬નૃપ, ભૂપ, ભૂપતિ, અષ્ટિ, કલા, ઇંદુકલા, શશિકલા ઇત્યાદિ. 1s=અત્યષ્ટિ.
૧૮=ધૃતિ, અબ્રહ્મ, પાપસ્થાનક ઇત્યાદિ. ૧૯અતિધતિ.
ર૦નખ, કૃતિ ઈત્યાદિ. ૨૧ ઉત્કૃતિ, પ્રકૃતિ, સ્વર્ગ ઈત્યાદિ. રર-કૃતિ, જાતિ, પરીષહ ઇત્યાદિ. ૨૩ વિકૃતિ.
૨૪=ગાયત્રી, જિન, અહંત ઈત્યાદિ. ૨૫તત્ત્વ.
૨૩=નક્ષત્ર, ઉડુ, ભ ઈત્યાદિ. ૩રદંત, ર૬, રદન ઇત્યાદિ. કડકદેવ, અમર, ત્રિદશ, સુર ઇત્યાદિ. ૪૦ નરક,
૪૮=જગતી.