________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા ગ્રંથોની પ્રશસ્તિઓમાં સંખ્યા અને સંવતને નિર્દેશ શબ્દકો દ્વારા ખૂબ જ કરવામાં આવ્યો છે. આ એની કલ્પના તે તે સંપ્રદાયમાં પ્રચલિત ધાર્મિક તેમજ વ્યાવહારિક વસ્તુઓની ગણતરીને આધારે કરવામાં આવી છે. આ શબ્દાંકને ઉપયોગ કરવામાં વૈદિક ૮૨ અને જૈન પ્રજાએ એકબીજા સંપ્રદાયને માન્ય સંકેતોનો પ્રયોગ કરવામાં સાંપ્રદાયિકતાને દૂર મૂકવાની ઉદારતા દર્શાવી છે. હવે આ નીચે અનુક્રમે જે જે શબ્દાંકન જે જે અંક તરીકે ઉપયોગ કરવામાં આવે છે તે દેખાડ્યામાં આવે છેઃ
= ન્ય, બિન્દુ, રદ્ધ, ખ, છિદ્ર, પૂર્ણ, ગગન, આકાશ, વિયત, વ્યોમ, નભ, અભ્ર, અંતરિક્ષ, અંબર (આકાશવાચક શબ્દો) ઇત્યાદિ.
૧=કલિ, રૂપ, આદિ, પિતામહ, નાયક, તન, શશિ, વિધુ, ઇન્દુ, ચંદ્ર, શીતાંશુ, શરશ્મિ, સિતમ્ય, હિમકર, સોમ, શશાંક, સુધાંશુ, નિશેશ, નિશાકર, ક્ષપાકર, ઔષધીશ, દાક્ષાયણીપ્રાણેશ, અજ (ચંદ્રવાચક શબ્દ), ભૂ, ભૂમિ, ક્ષિતિ, હ્મા, ધરા, વસુધા, વસુંધરા, ઉર્વર, ગે, પૃથ્વી, ધરણ, ઇલા, કુ, મહી (‘પૃથ્વી'વાચક શબ્દો), જેવાતૃક ઇત્યાદિ.
યમ, યમલ, યુગલ, કંઠ, યુગ્મ, હય, પક્ષ, અશ્વિન, નાસત્ય, દસ્ત્ર, લોચન, નેત્ર, નયન, ઈક્ષણ, અક્ષિ, દષ્ટિ, ચક્ષુ (નેત્રવાચક શબ્દો), કર્ણ, શ્રુતિ, શ્રોત્ર (“કાનીવાચક શબ્દો), બાહુ, કર, હરત, પાણિ, દે, ભુજ (હાથવાચક શબ્દો), કર્ણ, કુચ, એઠ, ગુજ, જાનુ, અંધા (“શરીરના બન્ને અવયવ’ વાચક શબ્દો), અયન, કુટુંબ, રવિચંકી ઇત્યાદિ.
૩ઃરામ, ત્રિપદી, ત્રિકાલ, ત્રિગત, ત્રિનેત્ર, લોક, જગત, ભુવન (વિશ્વવાચક શબ્દ), ગુણ, કાલ, સહેદરા:, અનલ, અગ્નિ, વઢિ, જવલન, પાવક, વૈશ્વાનર, દહન, તપન, હુતાશન, શિખન, કૃશાનુ (“અગ્નિવાચક શબ્દ), તત્ત્વ, વ્રત, હેતુ, શક્તિ, પુષ્કર, સંધ્યા, બ્રહ્મ, વર્ણ, રવર, પુરપ, વચન, અર્થ, ગુપ્તિ ઇત્યાદિ.
૪=વેદ, બુતિ, સમુદ્ર, સાગર, અબ્ધિ, જલધિ, જલનિધિ, વાર્દિ, નિરધિ, નીરનિધિ,
સંખ્યાબંધ માં શબદકેને પ્રયોગ ઠેકાણે ઠેકાણે કરવામાં આવ્યા છે. બીનબીન ગ્રંથોમાં પણ પ્રસંગવશાત્ તેતે વરનું, વય, વર્ષ વગેરેની ગણતરી શબ્દો દ્વારા અપાએલી લેવામાં આવે છે. જેમકે
'वसुविह ८ पाडिहेरविलसंतउ, भवियणपुंडरीय बोहंतउ, वसु-दहदोस १८ असेसहं चत्तउ, सिवउरिसिरिमाणिणिरइरत्तउ.'
ત્રિભુવનમૂ-ચપટુ વંશ ૨૨૦-૨૧ (દશમા સૈકાની કૃતિ)
મધુસુદન ચિ૦ મેદી સંપાદિત કરાવશ્રી રૂ. ૭૮. (ख) 'सोऽस्थान गेहे प्रिय! जिनमितान् २४ वत्सरान् स्नेहतो वा'-शीलदूतम् श्लोक ४५, ८२ 'लिप्ता जिना विकलिकाश्च गुरोः शरा: खं'--ग्रहलाघव अ० १ श्लो० १५. ૮૩ અહીં આપવામાં આવેલા શબ્દાંકે પૈકીના ધણાખરા શબ્દ કે પ્રત્યક્ષ ચંમાં તપાસીને જ લખવામાં આવ્યા છે અને કેટલાક ભાવ પ્રા. લિ. મા. માંથી લીધા છે. આ બધાયનાં ઉદાહરણે આપી નિરર્થક લેખનું કલેવર મેટું કરવું ઉચિત ન ધારી અમે ઉદાહરણ આપ્યાં નથી,