SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા આવે છે. એને આધારે અત્યારના જૈન લહિયાઓ અને જૈન મુનિઓ સુદ્ધાં ઉપરોક્ત ચિહ્નને ભલે મી' તરીકે ઓળખે છે; પરંતુ આ નામ ઉપરોક્ત ચિહ્નના વાસ્તવિક આશયને પ્રગટ કરવા માટે પૂરતું નથી. બે લીટી, ભલે, મીં, બે પાણ” એ માત્ર ઉપરોક્ત ચિહ્નની આકૃતિ કેવી છે એની અપૂર્ણ માહિતી પૂરી પાડે છે, એટલે ખરું જોતાં આ ચિહ્ન કથા અક્ષરની કઈ આકૃતિમાંથી જખ્યું છે એ જાણવું બાકી જ રહે છે. એ જાણવા પહેલાં આપણે પ્રાચીન શિલાલેખો અને હસ્તલિખિત પ્રતિઓના આરંભમાં લખાએલાં ઉપરોકત ચિને મળતાં, જુદા જુદા ક્રમિક ફેરફારવાળાં ચિહ્નો તરફ નજર કરી લઈએ. ૧ (૧) ૭, (૨) '5'', (૩)-95, ''9'. (૫) 9 ક' છે, (૬) ''',૦૧૭, ૦૬ ૧,© હિ. ૨ (૧), (૨) i s, ) , ([0TF[g0L ALL 31)૭૭QQ'૮'ના,(૨)પાવાદના ત્રી,(540 ni GS Sળા , જી Ugal Ngoil. લાડવારૂપ વિસર્ગ છે. પછી તે છે અને તેના પાછળ કુંડાળરૂ૫ રવ ઇકાર લે છે. એ પછી થમાં થે ડેલે છે, હું ઉપર અનુરવારરૂપ કરે ચડીને ઊભે છે. આગળ પૂર્ણવિરામસૂચક લીટી છે, જે ટૂંની સાથે જોડાએલી હાઈ ઉપર ઊભેલ અનુરવારરૂપ કરાએ હાથમાં ડાંગ પકડી હેય તેના જેવી લાગે છે ઇત્યાદિ. આ રીતે જોતાં એ સ્પષ્ટ જણાય છે કે આ પાટીએ જોડણીપ તેમજ લિપિના આકારને દર્શાવનાર છે. આ પાટીઓમાં જોડણી, વર્ણમાલાને આકાર વગેરેનું વર્ણન કરવામાં પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ વિનેદની ઉર્મિઓથી “બાળમાનસ નાચી ઉઠે' એ વસ્તુને ચાન બહાર જવા દીધી નથી. વિસ્તૃતિક આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરિએ પત્રના ભાવાંતરમાં ઉપરોક્ત ત્રણ પાટીઓના જુદી રીતે અર્થો આપ્યા છે, જે માત્ર આધ્યાત્મિક અર્ચની અધકચરી કલ્પનારૂપ હેઈ ખરું જોતાં એને એ સાથે કશે જ મેળ નથી, એ નીચે આપેલા પહેલી પાટીના અર્થ ઉપરથી સમજી શકાશેઃ “બે લિટિ–જીવની બે રાશિ છે, સિદ્ધ સંસાર. ભલે--અરે જીવ તું સિદ્ધની રાશિમાં ભળવા ઇચ્છે છે. મીંડું–સંસાર એ ઊંડે કુવે છે તેમાંથી તું નીકળવા ઈચ્છે છે. બડ બિલાડી-સંસારમાંથી જીવને કાઢવા માટે બે બિલાડી છે. ગણ ચેટીઓ માથે પિડીએ–શૈદરાજલોકની ચેાટી ઉપર સિદ્ધના જીવ રહેલ છે. અને હીટલે-જીવ તું કામગથી વિટાએ રહેશે તે અધોગતિ થશે. મમો માઉ–સંસારમાં જીવને માહ માગે છે. અમારે હાથમેં દાય લાડુ–મેહના હાથમાં કામભેગરૂપ છે લાડુ છે તેથી જીવને મોહ પમાડે છે.' આ મુજબ બીજી પાટીઓના અર્થો પણ આપવામાં આવ્યા છે, જે અહનિપગી સમજી જતા કરવામાં આવે છે. ચિથી પાટી કાતંત્રવ્યાકરણપ્રથમપદનાં સુત્રોની છે, જે બાળકની જીભ સ્વચ્છ તેમજ છૂટી થાય એ ઉદેશથી ખાવવામાં આવતી પરંતુ આજે એ સૂત્રપાટી અનઘડ શિક્ષાથી અને બાળજિદ્દા ઉપર ટકરાઈ ટકરાઈને કેવી ખાંડી બાંકી થઈ
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy