________________
૫૮
જેન ચિત્રકલ્પદ્રુમ મંગળ કરીને જ કરે છે, એ શાશ્વત નિયમાનુસાર ગ્રંથલેખનના આરંભમાં દરેક લેખકો કુર, હું નમ, जगायतकंटीरवः, नमो जिनाय, नमः श्रीगुरुभ्यः, नमो वीतरागाय, 3 नमः सरस्वत्यै, 3 नमः सर्वज्ञाय, નાર્યસુતાય ઇત્યાદિ અનેક પ્રકારના દેવ, ગુરુ, ધર્મ, ઈષ્ટદેવતા આદિને લગતા સામાન્ય વિશેષ મંગલસૂચક નમસ્કાર કરતા–બ્લખતા; પરંતુ આ બધા કરતાં જુદું છતાં દરેક પ્રાચીન–અર્વાચીન લેખકને એકસરખું ભાન્ય એવું પુરૂં છે આ ચિહ્ન ઉપરોક્ત નમસ્કારોના આરંભમાં અને એકલું પણું, જુદા જુદા ફેરફારવાળું લખાએલું પ્રાચીન પ્રતિઓમાં યે મળે છે અને અત્યારે પણ એ લખાય છે. આ ચિહ્નને, મારવાડમાં નાના બાળકોને અભ્યાસની શરૂઆતમાં ૬૦ | નમઃ સિદ્ધાં ની, કક્કાની--સ્વર-વ્યંજનની (જુઓ ચિત્ર , ૯-૧૦) અને કાતંત્રવ્યાકરણપ્રથમપાદ વગેરેની જે પાટીઓ૭૩ ભણાવવામાં આવે છે તેમાં બે લીટી, ભલે, મીંડું, બે પાણ તરીકે ગણાવવામાં
૭૩ ૦ ૩ નમઃ સિદ્ધી’ વગેરેની પાટીઓ આ પ્રમાણે ઉચ્ચારવામાં આવે છે
- 1 બે લીટી, ભલે, માંડું, બડબોલી આરી, ઉગણ ચેટીઓ, માથે પિડીઓ, નાને વાટ, માં માવળા, માં મારે હાથમેં રાચ લાડુ, સીરવાળી કરી, પછે વાળા કુંડાળા, ધામેં હા કલે, માથે ચડીએ કરે, હાથમેં ડાંગ લી.
૨ આઈડી દે ભાઈડા, બડે ભાઈ કાને, એઈ બેઈ ઇડી, બડીને ઉકાયરે, આઉ આઉ આંકાડા, બડે પાંખડ કાંટે લા, લીલી તસ્વી કાંટો લા, બી લીલી કાંટો લા, લીલા હુતા હાપ, વડા હાપા વેલો, એનમેન ગાડી, વડી ગાડી માત્રા, એલરવાળા બળદીઆ, બડે બેગણ તરીઆ, અમીઆ કે આસરી, એકણ માળે એક દે, દૂજા આગળ દ ૨.
૩ કકકે કેવડે, ખખે ખાજલે, ગગા ગોરી ગાય વીચાણી, ઘધા ધરટ પલાયે જાય, નનીઓ (ડી) આમણું દમણે, ચચ્ચા ચીની ચાપડી, છછા વદિયા પોટલા, જજ જેસલવાણિઓ, ઝઝઝળી સારિ, અગીઓ ખડે, છું પિલી ખાંપ, ઠ ઠેબર ગાડુઓ, ડડે ડામર ગાંઠે, દ્રઢાસુ પૂછે, ણણે તાણે સેલે, તને તાવેતે લે, થથા જૈ રખવાલી, દદીઓ દીવ, ધધીઓ ધાણ, નની ધુલાયરે, પપ પિલી પાટે, કફ કગડે જેડે, બાબા માંહે ચાંદણું, ભભીઓ ભાટ ભૂલે રે, મમીઓ મેચક, યવીઓ જાડે પેટ, રાયરે કટારમલ, લલ્લા છેડે લાવવા, વવા વીંગણ વાસ , શશી કેટા મડીઆ, થશે ખૂણે ફાડીએ, સાસે દંતી લેક, હાલા હરિણેકલે, લાવે લચ્છી દે પણિહાર, ખડિયા ખાટક મોર, પાળે બાંધ્યા બે ચાર, મંગલ મહાશ્રી, વિદ્યા પરમેસરી,
४ सिंधो वरणा समामनाया, त्रे त्रे चतुरक दसिया, दौ सवेरा, दशे समाना, तेखु दुधवा, वरणो बरणो, नशि सवरणो, पुरबो रसवा, पारो दरघा, सारो वरणो, विणजे नामि, इकरादेणि, संध्यकरांणि, कादि नार, विणजे नामि, ते वरगा पंचो पचिआ, वरगां गाउं, प्रथम दिवटिआ, श्रीशंखो सारांशिया, गोखागोख, बतोरणे, अनुसार शंखा, निनांणिनमः, अंथा संथा, जेरेलब्वा, उखमण शंखोषाहा.'
ઉપર અમે II 3 નમ: સિદ્ધા, સ્વર, બૈજન અને કાતંત્રવ્યાકરણપ્રથમપદની પાટીઓ આપી છે. એ પાટીએ મારવા આખામાં એક છેડાથી બીજા છેડા સુધી એકસરખી રીતે ગોખાવવામાં આવે છે, તેમ છતાં ગોખનારને કે ગોખાવનારને કયારે ય એ ખબર નથી પડતી કે આ પાટીએમાં શું વરતુ છે? એ પાટીએમને કેટલેક અંશ અસ્પષ્ટ છતાં એટલું સ્પષ્ટ દેખાય છે કે પ્રારંભની ત્રણ પાટીએ જોડણ, લિપિના-અક્ષરના આકાર અને રથાનને દર્શાવે છે. દા.ત. આપણે પહેલી પાટી જોઈએ:
પહેલી પાર્ટીના પ્રારંભમાં બે લીટી છે. પછી ભલેનું ચિહન, મડું અને એ પણ છે. પછી એટલીવાળે ઉકાર છે (દેવનાગરી લિપિમાં ઉકાર ઉપર પાંખડું તાણવાથી એકાર બને છે. તેના ઉપર અર્ધચંદ્રાનુરવાર રૂપ પિઠિો બેઠો છે. તે પછી ઊંટલારૂપ ન છે (પ્રાચીન દેવનાગરી લિપિમાં નકાર ગોળ વીંટલારૂપ લખતા હતા). આગળ એ છે અને તેના આગળ બે