________________
૪૧
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા પ્રયોગમાં ગૌમૂત્રનો ઉપયોગ કરે નહિ. કારણ કે ગૌમૂત્ર ખાર છે તેથી લાખ ફાટી જાય છે. ગૌમૂત્રને પ્રયોગ લાખ વગરની શાઈ માટે છે. ગૌમૂત્ર પ્રત્યંતર છે.”
પાંચ પ્રકારઃ
બ્રહ્મદેશ, કર્ણાટક આદિ દેશમાં જ્યાં તાડપત્રને સોઈયા વડે કોતરીને લખવાને રિવાજ છે ત્યાં શાહીને બદલે નાળીએરની ઉપરની કાચલી કે બદામનાં ઉપરનાં છોતરાને બાળી તેની મેને તેલમાં મેળવીને વાપરવામાં આવે છે. એટલેકે કોતરીને લખેલા તાડપત્ર ઉપર એ મેષને ચોપર્ટી કપાથી સાફ કરતાં કતરેલે ભાગ કાળા રહે છે અને બાકીનું પાનું જેવું હોય તેવું થઈ જાય છે.
કાગળ-કપડા ઉપર લખવાની કાળી શાહી (૧) “જિતને કાજળ ઉતના બળ, તેથી દૂણા ગુંદ એલ.
જે રસ ભાંગરાને પડે, તે અક્ષરે અક્ષરે દીવા બળે. ૧.’ (૨) “મધે ક્ષિા સદુન્દુ, મુન્દ્રાર્ધ વોવ ના
लाक्षा-बीयारसेनोच्चर्मर्दयेत् ताम्रभाजने ॥१॥ (૩) “બીબોલ અનઈ લખારસ, કન્જલ વજ્જલી) નઈ અંબારસ.
ભોજરાજ’ મિસી નિપાઈ, પાન કાઈ મિસી નવિ જાઈ. ૧. (૪) “લાખ ટાંક બીસ મેલ, સ્વાગ૬ ટાંક પાંચ મેલ, નીર ટાંક દો સે લેઈ હાંડીમેં ચડાઈએ;
આગ રીજે ત્યાં લાં, એર ખાર સબ લીજે. દર ખાર વાલ વાલ, પીસકે રખાઈએ; મીઠા તેલ દીપ જલ, કાજલ સે લે ઉતાર, નીકી વિધિ પિછાનીકે એસે હી બનાઈએ; ચાહક ચતુર નર, લિખકે અનુપ ગ્રંથ,
બચ બાંચ બાંચ રિઝ, રિઝ મેજ પાઈએ. ૧. –મસીવિધિ.૫૭ (૫) સ્યાહી પક્કીકરણવિધિઃ લાખ ચાખી અથવા ચીપડી લીજે પઈસા ૬, સેર તીન પાણી નાખીને સુવાગે પઈસી ૨ નાખી જે લોદર તીન પઈસ ૩નાખીને પાણી તીન પાવ ઉતારે પાર્ષે કાજલ પઇસા ૧ ઘાટી સુકાય દેણી પાર્ષે શીતલ જલમેં ભી દીજે સ્યાહી હેય ચોખી પી.
(૬) “કાજલ ટાંક ૬, બીજાબાલ ટાંક ૧૨, ખેરનો ગુંદ ટાંક ૩૬, અફીણ ટાંક ના, અલતા પિથી ટાંક ૩, ફટકડી કાચી ઢાંક છે, નિંબના ઘેટાનું દિન સાત ત્રાંબાના પાત્રમાં ઘૂંટવી.”
કાગળ-કપડા ઉપર લખવાની શાહીના ઉપરોક્ત છ પ્રકારે પૈકી પુસ્તકને દીર્ધાયુષી બનાવવા
vs સ્વાગ એટલે ટંકણખાર એમ ટિપ્પણમાં જણાવેલું છે. ૫૭ શાહીને આ પ્રકાર એક વૈદકના મુદ્રિત ગ્રંથમાંથી ઉતાર્યો છે. એ ગ્રંથનાં નામ અને સ્થળ યાદ નહિ હોવાથી લખ્યાં નથી.