SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૩૯ तत्तजलेण व पुणओ, घोलिज्जती दढं मसी होइ । तेण विलिहिया पत्ता, वम्बद्द रयणीइ दिवसु व्व ॥ २ ॥ ' 'कोरडए विसरावे, अंगुलिआ कोरडम्मि कज्जलए । મદ્દ સરાવા, નાર્વત્રિય વિ]ળ મુગર્ ॥ ૨ || पिचुमंदगुंदले, खायरगुंद व यीयजल मिस्स । भिज्जवि तोएण दर्द, मद्दह जा तं जलं सुसइ ॥ ४ ॥ इति ताडपत्रमष्याम्नायः ॥ * આ આર્યોને જે પ્રાચીન પાના ઉપરથી ઉતારા કરવામાં આવ્યા છે તેમાં આંકડા સળંગ છે, પરંતુ તેના અર્થ જોતાં પ્રથમની એ આર્ય એ એક પ્રકાર છે અને પાછળની એ આર્યએ એ બીજે પ્રકાર છે. આર્થીઓને અર્થ નીચે પ્રમાણે જાય છે: ‘કાજળ, પેાયણ, મેળબીજામેળ (બીજું નામ હીરાખેાળ), ભૂમિલતા એટલે જળભાંગરેા(?) અને થડે પારા [આ બધી વસ્તુઓને] ખદખદતા પાણીમાં [મેળવી, તાંબાની કઢાઈમાં નાખી સાત દિવસ સુધી અથવા બરાબર એક રસ થાય ત્યાંસુધી] ઘૂંટવી; [અને] તેની [સૂકી] વડીએ કરી કૂટી રાખવી.~~~૧. [જ્યારે શાહીનું કામ પડે ત્યારે તે ભૂકાને] કરી ગરમ પાણીમાં ખૂબ મસળવાથી મષી–શાહી બને છે. એ શાહીથી લખેલાં પાનાંઓને (અક્ષરાને) રાત્રિમાં [પણ] દિવસની માફક વાંચે-વાંચી શકાય છે. ર.’ કારા કાજળને કારા માટીના શરાવલામાં નાખી જ્યાંસુધી તેની ચિકાશ મૂકાય દૂર થાય ત્યાંસુધી આંગળીઓ શરાવલામાં લાગે તે રીતે તેનું મર્દન કરવું.પર (આમ કરવાથી કાજળમાંની ચિકાશને શરાવલું ચૂસી લે છે.)—૩. [કાજળને અને] લીંબડાના કે ખેરના ગુંદરને બીઆજલમાં-બીઆરસમાંપ ભીંજવી ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ ધૂંટવાં.(પછી વડીએ કરી સૂકવવી આદિઉપર મુજબ જાવું.)-૪.’ ચાથા પ્રકારઃ 'मिषीनो श्लोक निर्यासात् पिचुमन्दजाद द्विगुणितो बोलस्ततः कज्जलं, संजातं तिलतैलतो हुतवहे तीव्रातपे मर्दितम् । પર કાજળમાં ગામૂત્ર નાખી તેને આખી રાત ભવી રાખવું એ પણ કાજળની ચિકાશને નાબૂદ કરવાનો એક પ્રકાર છે. ગામૂત્ર તેટલું જ નાખવું. જેટલાથી કાજળ જાય, શરાવલામાં મર્દન કરી કાજળની ચિકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારા છે, કારણકે આથી શરીર, કપડાં વગેરે બગડવાને ભય ખીલકુલ રહેતે નથી. જે શાહીમાં લાક્ષારસ નાખવાના હાય તે આ ગામૂત્રનો પ્રયેાગ નકામા જાણવા; કેમકે ગામૂત્ર સારરૂપ હેઈ લાક્ષારસને ફાડી નાખે છે. ૫૩ બીઆરસનું વિધાન-આ નામની વનસ્પતિ થાય છે. તેના લાકડાનાં ખેતરાંને ભૂકા કરી પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે ‘બીઆરરા’ નવે, આ રસને શાહીમાં નાખવાથી તેની કાળામાં એકદમ ઉમેરે થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે ને એ રસ પ્રમાણ કરતાં વધારે પડી જાય તે શાહી તદ્ન નકામી થઇ જાય છે; કારણકે તેના સ્વભાવ શુષ્ક હેાઈ તે, શાહીમાં નાખેલ ગુંદરની ચિકાશને ખાઇ જાય છે એટલે એ શાહીથી લખેલું લખાણ સૂકાયા પછી તરત જ પતરી રૂપ થઈને ઉખડી જાય છે,
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy