SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૭ ૉનિર્માણુ ક્ષમાભ્રમણ અને પુસ્તકલેખન ‘સ્થવિર આર્ય દેવહિંગણિએ સંધસમવાય કરી પુસ્તકલેખનની શરૂઆત કરી' એ વાત સર્વત્ર પ્રસિદ્ધ હાવા છતાં તે પહેલાં જૈન આગમે લખાયાં હતાં કે નહિ એ જાણવું જરૂરી છે. આચાર્ય શ્રીહેમચંદ્રે યોગશાસ્ત્રની સ્વપન ટીકામાં જણાવ્યું છે કે બિનવપનું આ મુવમાત્રાવાવુંરિચ્છન્નપ્રાથમિતિ મત્તા માવૃદ્ધિનાશાનુંન-ચન્દ્રિાચાર્યપ્રવૃતિમિઃ પુત્તલેવુ અસ્તમ્ અર્થાત્ દુઃધમાકાળના પ્રભાવથી જિનવચનને નાશ પામનું જેઈ ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વગેરેએ પુસ્તકમાં લખ્યું.' આ ઉપરથી એમ લાગે છે કે શ્રીમાન દેવહંગણ ક્ષમાશ્રમણ પહેલાં પણ જૈન આગમે! પુસ્તક રૂપે લખાયાં હતાં; તેમ છતાં જૈન આગમાને પુસ્તકાઢ કરનાર તરીકે શ્રીમાન દેવદુર્ગાણુ ક્ષમાશ્રમણનું નામ મશહૂર છે. તેનું મુખ્ય કારણુ અમને એ જણાય છે કે માથુરી અને વલ્લભી વાચનાના સૂત્રધાર એવાઆર્યસ્કંદિલ અને આર્યનાગાર્જુન વૃદ્ધાવસ્થાદિ કારણેાને લઈ પરસ્પર હું મળી શકવાને લીધે તેમની વાયનામાં જે મહત્ત્વના પાઠભેદો રહ્યા હશે એ બધાનું, તે તે વાચનાના અનુયાયી વિરેને એકત્ર કરી સર્વમાન્ય રીતે પ્રામાણિક સંશાધન અને વ્યવસ્થા કરવાપૂર્વક તેમણે જૈન આગમા પુસ્તક રૂપે લખાવ્યાં હશે, એ હાવું તેઇએ. બીજાં કારણુ સંભવતઃ એ હેવું જોઇએ કે દેવર્ધિણિના પુસ્તકલેખન પહેલાનું પુસ્તકલેખન સર્વમાન્ય અને સાર્વત્રક નહિ થઇ શક્યું હાય, તેમજ આગમ સિવાયનાં ખીöશાઓના લેખન તરફ લક્ષ્ય નહિ અપાયું હોય, જેના તરફ પણ શ્રીમાન દેવહંગએ ખાસ ધ્યાન આપ્યું હશે. તેમ છતાં અમે ઉપર જણાવ્યું તેમ તેની પ્રસિદ્ધિ તા ‘પુલ્યે ગામ નિશ્ચિો’ એ વચનાનુસાર આગમલેખન માટે જ છે, અનુચોદારસૂત્ર૨૧માં પત્ર-પુસ્તક રૂપે લખેલ શ્રુતને દ્રવ્યશ્રુત તરીકે એાળખાવ્યું છે. એ શ્વેતાં સહેજે એમ લાગે ખરૂં કે સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં પણ આગમા પુસ્તકરૂપે લખાતાં હશે, પરંતુ અમને લાગે છે કે-એ ઉપલક્ષણ અને સંભવ માત્ર જ હોવું જોઇએ, સિવાય સ્થવિર આર્યરક્ષિતના જમાનામાં જૈન આગમે! પુતક રૂપે લખાવાને સંભવ અમને લાગતાં નથી. જૈન લેખનકળાનાં પ્રાચીન સાધના જૈન સંસ્કૃતિએ લેખનકળાને ક્યારે અને કેમ સ્વીકારી, એ જણાવ્યા પછી પુસ્તકલેખનના આરંભ સમયે તેણે કઈ લિપિને સ્થાન આપ્યું હશે, શાના ઉપર પુરતા લખ્યાં હશે, પુસ્તક લખવા માટે કઈ જાતની અને કયા રંગની શાહી પસંદ કરવામાં આવી હશે, શા વડે પુસ્તકો લખ્યાં હશે, એ પુસ્તકને કેવી રીતે રાખવામાં આવતાં હશે, એના બચાવનાં સાધને કયાં કયાં હશે, ઇત્યાદિ અનેક જિજ્ઞાસાએને પૂરે તેવી વ્યવસ્થિત નોંધ આપણને એકીસાથે કાઇપણ સ્થળેથી મળી શકે તેમ નથી; તેણે જૈન સૂત્ર, ભાષ્ય, ચૂર્ણી આદિ જેવા પ્રાચીન ગ્રંથમાં પ્રસંગવશાત્ જે ૨૧ તે વિં તે ખાયસરો-વિયસારવારનું ‰મુય ? વત્તચોરથસિદિયા પત્ર ૨૪-૧૨
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy