SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ચિત્રકટુપદ્રુમ એકીકાળે સ્થવિર આર્ય સ્કંદિલ અને સ્થવિર આર્ય નાગાર્જુનના પ્રમુખપણામાં વીરનિર્વાણ સંવત ૮૨૭થી ૮૪૦ સુધીના કેઈ વર્ષમાં અનુક્રમે મથુરા અને વલ્લભીમાં થયા હતા. આ બે સંઘસમવાયોમાં થએલ આગમવાચના અને આગમોના અનુસંધાનને અનુક્રમે “માધુરી” અને “વલ્લભી” વાચના તરીકે ઓળખવામાં આવે છે.૧૯ એથો સંધસમવાય વીર સંવત ૯૮૦માં પુસ્તકલેખન નિમિત્તે સ્થવિર આર્ય દેવદ્ધિગણિ ક્ષમાથમણના આધિપત્યમાં વલ્લભીમાં મળ્યો હતો. કેટલાક વલભીમાં થએલ આ પુસ્તક લેખનને “વલ્લભી' વાચના તરીકે જણાવે છે, પરંતુ એ માન્યતા તદ્દન ભૂલભરેલી છે. કારણ કે સ્થવિર આર્ય દેવહિંગણિ ક્ષમાશ્રમણના પ્રમુખપણ નીચે વલ્લભીમાં મળેલ સિંધસમવાયમાં માત્ર પુસ્તકલેખનની પ્રવૃત્તિને અંગે જ વિચાર અને નિર્ણય કરવામાં આવ્યો હતે. પુસ્તકલેખનને જુદી વાચના તરીકે ઓળખાવવાનું કશું જ કારણ ન હોઈ શકે.૨૦ दिदिवादो नस्थि । नेपालवत्तिणीए य भड्बाहुसामी अच्छंति चोइसपुत्री, तेसिं संघेणं पत्थवितो संघाडओ "दिट्रिवादं वाएहि' ति । गतो, निवेदितं संघकज्ज । तं ते भगति-दुकालनिमित्तं महापाणं न पविट्रो मि तो न जाति वायणं दातुं । पडिनियत्तेहिं संघस्स अक्खातं । तेहि अग्णो वि संघाडओ विसज्जितो-जो संघस्स आणं अतिकमति तस्स को दंडो? तो अक्खाइ-उग्घाडिज्जद। ते भणांत-मा उग्घाडेह, पेसेह मेहावी, सत्त पाडिपुच्छगाणि देमि।'-आवश्यकचूर्णी भाग २, पत्र १८७. १६ (क) 'बारससंवच्छरीए महंते दुभिक्षक.ले मिक्सट्रा अग्णतो ठिताणं गहण-गुणणा-ऽणु-पेहाऽभावतो सुते विप्पणटे पुणो सुमिक्खकाले जाते मधुराए महंते साधुसमुदए खंदिलायरियप्पमुहसंघेण जो जं संभाइ ति एवं संघडितं कालितसुतं । जम्हा य एतं मधुराय कतं तम्हा माधुरा वायणा भण्णति। x x x x x अण्णे भणंति-जहा सुतं णो ण, तम्मि दुभिक्खकाले, जे अण्णे पहाणा अणुयोगधरा ते विणटा, एगे खंदिलायरिए संघरे, तेण मधुराए अणुयोगो पुण साधूर्ण पत्तिओ ति सा माहुत वायणा भगति ।' -नन्दीचूी पत्र ८. (ख) 'अस्थि महुराउरीए सुयसमिद्धो सँदिलो नाम सूरी, ता दलहिनयरीए नागज्जुणो नाम सूरी। तेहि य जाए वारसवरिसिए दुकाले निव्वउभावओ विफुर्हि (?) काऊण पेसिया दिसोदिसिं साइनो । गमिडं व कहवि दुत्थं ते पुणो मिलिया सुगाले । जाव सज्झायंति ताव खंडुखुरुहीहयं पुवाहीयं । ततो मा सुयवोच्छित्ती होउ ते पारद्धो सूरीहिं सिद्धंतुद्वारो। तत्थ वि जं न वीसरियं तं तहेब संठवियं ! पम्हुटाणं उण पुब्वावरावडंतमुत्तत्थाणुसारओ कया संघडणा।'-कहावली लिखित प्रति । (ग) 'इह हि स्कन्दिलाचार्यप्रवृत्तौ दुष्पमानुभावतो दुर्भिक्षप्रवृत्त्या साधूनां पठनगुणनादिकं सर्वमप्यनेशत् । ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः संघयोर्मेलापकोऽभवत् । तद्यथा-एको बलभ्याम् , एको मथुरायाम् ! तत्र च सूत्रार्थसंघटने परस्परं वाचनाभेदो जातः।'--ज्योतिष्करंडकटीकापत्र ४१ । २० २१. पानामाना विस्तृत ने त्यिपूर्ण परिचय मेगा धनारे नागरीप्रचारिणी पत्रिका भाग १० मा असित થએલો શ્રીમાન કલ્યાણવિજયજીનો ‘વીરનિવણસંવત ઔર કાલગા ગુના શીર્ષક લેખ પૃ. ૯૩થી જેવા.
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy