SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય જૈન શ્રમણુસંસ્કૃતિ અને લેખનકળા ૧૫ લિપિબદ્ધ કરવાના અર્થાત્ પુસ્તકાઢ કરવાને નિરધાર કરવામાં આવ્યેા. આ નિર્ણય જાહેર થતાં જૈન શ્રમણુસંસ્કૃતિને કહે, જૈન ભિક્ષુએને કહા યા જૈન સંપ્રદાયને કહા, લેખનકળા અને તેનાં સાધના એકઠાં કરાવવાની આવશ્યકતા ઊભી થઈ અને તે એકઠાં કરાવા પણ લાગ્યાં. જેમજેમ જૈન ભિક્ષુએની યાદદાસ્તીમાં દિન-પ્રતિદિન ઘટાડા થતા ગયા અને મૂળ આગમાને મદદગાર અવાંતર આગમા, નિર્યુક્તિ-સંગ્રહણી-ભાષ્ય-ચણરૂપ વ્યાખ્યાગ્રંથે તેમજ સ્વતંત્ર વિધવિધ પ્રકારનો વિશાળ સાહિત્યરાશિ રચવા-લખવાના પ્રસંગ પ્રાપ્ત થતા ગયા તેમતેમ લેખનકળાની સાથેસાથે તેનાં સાધાની વિવિધતા અને ઉપચાગિતામાં વધારા થતા ગયેા. પરિણામે જન શ્રમણેા પાતે પશુ એ સાધનાને સંગ્રહ કરવા લાગ્યા. એટલું જ નહિ પણ જૈન શ્રમણુસંસ્કૃતિ, જે એક કાળે પુસ્તકાદિના પરિગ્રહ કરવાની વાતને મહાપાપ તરીકે માનતી હતી અને તે બદલ કડકમાં કડક દંડ--પ્રાયશ્ચિત્ત કરમાવતી હતી, તે જ સંસ્કૃતિને વારસા ધરાવનાર તેના સંતાનભૂત વિરેને નવેસરથી એમ નોંધવાની જરૂરત પડી કે ‘બુદ્ધિ,૧૭સમજ અને યાદશક્તિની ખામીને કારણે તેમજ ફાલિકશ્રુતાદિની નિર્યુક્તિના કાશને માટે પાંચ પ્રકારનાં પુસ્તકે લઇ શકાય છે અને તે લેવામાં સંયમની વૃદ્ધિ છે.’ જૈન સંધસમવાય અને વાચના ઉપર અમે જે જૈન સંધસમવાય અને વાયનાના ઉલ્લેખ કરી ગયા તેને અહીં ટૂંક પરિચય આપવા આવશ્યક માનીએ છીએ. સંઘસમવાય’ને અર્થ ‘સંઘના મેળાવડે' અથવા સંધસમ્મેલન થાય છે અને ‘વાચના’ના અર્થ ‘ભણાવવું’ થાય છે. આચાર્ય પેાતાના શિષ્યાને સૂત્ર, અર્થ વગેરે ભણાવે છે અને જૈન પરભાષામાં ‘વાચના’ કહેવામાં આવે છે. સામાન્ય રીતે સંધસમવાયેા ધણે પ્રસંગે થતા રહે છે, પરંતુ જૈન સંપ્રદાયમાં જૈન આગમેાના વાચન, અનુસંધાન અને લેખન નિમિત્તે મળી એકંદર ચાર યાદગાર મહાન સંધસમવાયા થયા છે, એ પૈકીના પહેલા ત્રણ સંધસમવાયેા જૈન આગમેાના વાચન અને અનુસંધાન નિમિત્તે થયા છે અને ચેાથે! સંઘસવાય તેના લેખન નિમિત્તે યેા છે, પહેલા સંધસમવાય ચૌદપૂર્વધર સ્થાવર આર્ય ભદ્રબાહુના જમાનામાં વીર સંવત ૧૬૦ ની આસપાસ જૈન વિાના આધિપત્ય નીચે પાલિપુત્રમાં થયા હતા. તે સમયે થએલ જૈન આગમેની વાચનાને ‘પાટિલપુત્રી વાચના’ એ નામથી એળખવામાં આવે૧૮ છે, બીજો અને ત્રીજો સંધસમવાય આ ઉપરથી સમજી રાકાય છે દરેક મહત્ત્વના સંઘસમવાયામાં સંભાવિત શ્રાવકાની હાજરી માન્ય હતી. (૧) ‘વેતિ પોરયાપળાં, વાજિનિવ્રુત્તિìટ્ટા ।’—નિશીયમાવ્ય ૬૦ ૧૨. (ख) 'मेहा ओगहण - धारणादिपरिहाणि जाणिऊण, कालियसुयणिज्जुत्तिणिमित्तं वा पोत्थगपणगं વેતિ વોલો ત્તિ સમુદ્દાશો ----નિશીયસૂળી, ' ૧૭ (ग) 'कालं पुण पडुच्च चरणकरणढा अव्वोच्छित्तिनिमित्तं च गेण्हमाणस्स पोत्थए संजमो भवइ ।' --- दशवैकालिकचूर्णी पत्र २१. १८ 'तम्मि य काले बारसवरिसो दुक्कालो उवद्वितो । संजता इतो इतो य समुद्दतीरे गच्छिता पुणरवि पाडलिपुते मिलिता । तेसि अण्णस्स उद्देसओ, अण्णस्स खंडं, एवं संघाडितेहिं एक्कारस अंगाणि संघातिताणि,
SR No.008464
Book TitleBharatiya Jain Shraman Sanskruti ane Lekhankala
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherPunyavijayji
Publication Year
Total Pages164
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy