________________
ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા
१०५ જતાં. જૈનાચાર્યોને ગ્રંથરચના કરવા માટે ગુજરાતની ભૂમિમાં પાટણ, થરાદ, ગાંભુ, હારીજ, પાલનપુર, ધોળકા, ધંધુકા, ખંભાત જેવાં સંખ્યાબંધ કેન્દ્રો હતાં. આ જ રીતે મારવાડ, મેવાડ, માળવા વગેરે દેશોમાં પણ એવાં કેન્દ્રો હતાં, તે છતાં જૈનાચાર્યોને ગ્રંથરચના માટે ગુજરાતની ભૂમિ જેટલી અનુકૂળ રહી છે તેટલી બીજી નથી રહી. જેટલાં સાધનસામગ્રી તેમજ વાતાવરણ ગુજરાતની ભૂમિમાં સુલભ અને અનુકૂળ હતાં તેટલાં બીજે ક્યાં યે નહેાતાં. ખાસ કરીને પાટણ વસ્યા પછી ગ્રંથરચના માટે ગુજરાત અને મુખ્યત્વે કરીને ખુદ પાટણની ભૂમિ જૈનાચાર્યોનું મથક જ બની ગઈ હતી. જૈન આગમો તેમજ એ સિવાયના મહાન ધર્મગ્રંથની સમર્થ ટીકાઓ તથા २५४२९३, ४-५, श, सा२, ७६, नाट४, दार्शनि अंथी, उथासाहित्य, स्तोत्र साहित्य माहि વિવિધ સાહિત્યનું વિપુલ પ્રમાણમાં સર્જન તે પછી જ થઈ શક્યું છે; માનો ગૂર્જર ધરાના વિકાસ સાથેસાથે જૈન પ્રજા અને જૈન સાહિત્ય ઉન્નતિને શિખરે પહોંચી શક્યાં. પ્રાચીન ના અંતમાંની પ્રશસ્તિઓ અને પુપિકાઓ જોતાં તેમાં,–પાટણની ૧૧ સૈવણિક નેમિચંદ્ર, વર્ણિક આશાવર,
११५ (क) 'अणहिलपाटकनगरे, सौवर्णिकनेमिचन्द्रसत्कायाम् । वरपौषधशालायां, राज्ये जयसिंहभूपस्य !!'
-पाक्षिकसूत्रटीका यशोदेवीया ११८० वर्ष कृता (ख) 'अगहिरलपाटकपुरे, श्रीमजयसिंहदेवनृपराज्ये । आशावरसोवर्णिकवसतौ विहिता ...॥'
-बन्धस्वामित्व हारिभद्रीया वृत्तिः । (ग) 'अणहिलवाडपुरम्मी, सिरिकननराहिवम्मि विजयन्ते । दोहट्टिकारियाए, वसहीए संठिएणं च ।।'
–महावीरचरित्र प्राकृत ११४१ वर्षे कृतम् 'अहिलपाटकनगरे, दोहडिसच्छेष्ठिसत्कवसतौ च । संतिष्ठता कृतेयं, नवकरहरवत्सरे ११२९ चैव ।'
-- उत्तराध्ययन लघुटीका नेमिचन्द्रीया (घ) 'मनुस्तस्य कुमारपालनृपतिप्रीतेः पदं धीमता-मुत्तंसः कविचक्रमस्तकमणिः श्रीसिद्धपालोऽभवत् ।
यं व्यालोक्य परोपकारकरुणासौजन्यसत्यक्षमा-दाक्षिण्यैः कलितं कलौ कृतयुगारम्भो जनैर्मन्यते ।। तस्य पौषधशालायां, पुरेऽणहिलपाटके। निष्प्रत्यूहमिदं प्रोक्तं ... ... ... ... ॥'
-सोमप्रमीय सुमतिनाथचरित्र भा (घ) | अभे श्रीमान frefqari७ संपादित द्रौपदीस्वयंवरनाटकनी तानामाथी या छे. (इ) 'अणहिलपाटकपुरे, श्रीमज्जयसिंहदेवनृपराज्ये । आशापूरचसत्या, वृत्तिस्तेनेयमारचिता ।।'
-आगमिकवस्तुविचारसार प्रकरण हारिभद्री वृत्तिः (११७२ वर्षे) (च) 'अष्टाविंशतियुक्ते, वर्षसहस्रे शतेन चाभ्यधिके । अणहिलपाटकनगरे, कृतेयमच्छुप्तधनिवसतौ ।'
-भगवतीवृत्तिः अभयदेवीया । (छ) 'वसुलोचनरविवर्षे, श्रीमच्छ्रीचन्द्रसूरिमिधा । आभडवसाकवसतो, निरयावलिशास्त्रवृत्तिरियम् ॥'
–निरयावलिकासूत्रवृत्ति ।