________________
જેન ચિત્રકલ્પદ્રુમ ૯),",૪,૪,૬.૨ ૪.
૩ c જીખ ૫)૨-૧.૬ અડ, ૧ળs,૨=૯૬૬, = ૨,૩= ,5= 9, *,૨= =ણે, કોન છે,મોર,ઝંડું. ' ત્યsai,Sત્યંતરે'વાસંતરમ્.'i,Jai ,Jત્રી-પં.ની.(0.10".૧૧)' '. ૧૨ ,૨,૮૨,૨૨,૨૨,૪,૫૩,૬૨,૦૨, ઈત્યાદિ.c૧૩) ૧,૨,૩,૪,૫,૬ ઈત્યાદિ લઈ,. લપ),૦.૯૧૬) ,,,”, “*, ,,#,,,,,ન,,,,,,,,,,, 1,4,7,-,,, ,--,-૧,૮,૮,,,,,?, ઈત્યાદિ. આ નામથી ઓળખાવીએ છીએ ૧ પતિતપાઠદર્શક ચિ, ૨ પતિતપાઠવિભાગદર્શક ચિ, ૩ ‘કાનો'દર્શક ચિહ્ન, ૪ અન્યાક્ષરવાચનદર્શક ચિ, ૫ પાપરાકૃતિદર્શક ચિ, ૬ સ્વરસંબંશદર્શક ચિ, ૭ પાઠભેદર્શક ચિહ્ન, ૮ પાઠાનુસંધાનદર્શક ચિ, ૯ પદચ્છેદર્શિક ચિ, ૧૦ વિભાગદર્શક ચિ, ૧૧ એકપદદર્શક ચિ, ૧૨ વિભક્તિ-વચનદર્શક ચિ, ૧૩ ટિપનકદર્શક ચિ, ૧૪ અન્વયદર્શક ચિ, ૧૫ વિશેષણવિશેષ્યસંબંધદર્શક ચિ, ૧૬ પૂર્વપદપરામર્શક ચિ. આ બધાં ચિહ્નોનો વિસ્તૃત પરિચય આ નીચે આપવામાં આવે છેઃ
૧ પતિતપાઠદર્શક ચિ પહેલા વિભાગમાં આપેલાં અર્ધચેકડી, અર્ધચેકડીયુગલ, ચોકડી, બેવડી ચોકડી આદિ આકારનાં ચિહ્નો “પતિતપાઠદર્શક ચિહ્યો છે. હસ્તલિખિત પુસ્તકોમાં લહિયા વગેરેની ગફલતથી પડી ગએલા પાકને નવેસર બહાર લખવો હોય તેની નિશાનીઆ ચિહ્નો છે. પડી ગએલા પાકની નિશાની તરીકે એક જ જાતના ચોકડી ચિહની પસંદગીથી કામ ચાલી શકે તેમ હોવા છતાં જુદાં
જુદાં ચેકડી ચિહ્નો પસંદ કરવાનું કારણ એ છે કે એક જ લીટીમાં બે ચાર ઠેકાણે પડી ગએલા પાઠ કે અક્ષર બહાર કાઢવાના હોય ત્યારે બ્રાંતિ ન થાય અને તે તે ચિહથી ઉપલક્ષિત પાઠ તરફ વાચકનું લક્ષ્ય એકદમ જાય. આ ચિહ્નોનું પરંપરાગત પ્રાચીન નામ “હંસપગલ' છે. કેટલાકે આને “મેર૫ગલું એ નામથી પણ ઓળખે છે.
૨ પતિતપાઠવિભાગદર્શક ચિ બીજા વિભાગમાં આપેલ ચોકડીરૂપ ચિહ્ન પતિતપાવિભાગદર્શક ચિહ્ન છે. એનો ઉપયોગ, પડી ગએલ પાઠ બહાર કાઢયો હોય તેના આદિમાં, અંતમાં કે આદિ-અંતમાં એ કરવામાં આવે છે, જેથી એ પાઠની સીધમાં લખેલા બીજા પડી ગએલા અક્ષરો કે પાઠ એકબીજા સાથે સેળભેળ થવા ન પામે.
આ જ પ્રમાણે પુસ્તક લખતાં લખતાં લેખકે કોઈ સ્થળે પાઠ કે અક્ષરો ભૂલી જાય અને પાછળથી ખબર પડે ત્યારે, મૂળ પડી ગએલા પાના સ્થાનમાં પ્રથમ વિભાગમાં દર્શાવેલ હંસપગલાનાં ચિલ્લે પૈકીનું કોઈ પણ ચિહ્ન કરી, એ પડી ગએલ પાકને બહાર ન કાઢતાં નીચેની લીટીથી, ચાલુ લખાણ તરીકે જ્યાંથી એ પાઠ લખવામાં આવે તેની આદિમાં અને અંતમાં આ એકડી ચિહ્ન કરવામાં આવે છે અને તે સાથે એ પાઠ કઈ પંક્તિ છે એ જણાવવા માટે છે