________________
द्वितीय २० ] પ્રાસાદ રચનાવિધિ.
शिलायाः पञ्चमांशेन कर्तव्यः कूर्म उत्तमः ॥ सर्वालङ्कारसंयुक्तो दिव्यपूजासुपूजितः ॥१०८॥ वस्त्रवैडूर्यसंयुक्त इन्द्रनीलसमन्वितः॥
पुष्परागैश्च गोमेदैः प्रवालैः परिवेष्टितः ॥१०९॥
ખાતના મધ્ય ભાગમાં રત્ન અને અલંકારથી વિભૂષિત કરી નવમી ધરણી નામે કર્મશિલા સ્થાપવી. કર્મ સેના અથવા રૂપાને કરે અને તે નકકર ધાતુને હવે જોઈએ, પતરાને નહિ. કૂર્મશિલાના પાંચમા અશે વચલા કઠામાં ઉત્તમ કૂર્મસ્વરૂપ કરવું તથા સર્વ પ્રકારના અલંકારોથી શણગારી, દિવ્ય પૂજાની સામગ્રીથી સારી રીતે પૂજા કરી તેને વસ્ત્રો તેમજ વૈર્ય, ઈન્દ્રનીલ, પુષ્પરાગ અને ગેમેદ વિગેરે મણિઓ તથા પ્રવાલેથી આચ્છાદિત કરે. ૧૭, ૧૦૮, ૧૦૯
અષ્ટ દિશાની શિલાનાં નામ, માન તથા સ્વરૂપે. नंदा भद्रा जया रिक्ता चाजिता वापराजिता ॥
शुक्ला सौभागिनी चैव शिलाश्चाष्टौ प्रकीर्तिताः ॥११०॥ ૧ નદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, ૫ અજિતા, ૬ અપરાજિતા, ૭ શુક્લા અને ૮ સભાગિની, આ આઠ દિશાઓની શિલાઓનાં નામ જાણવાં. ૧૧૦.
एकहस्ते च प्रासादे शिला सप्ताङ्गला भवेत् ॥ ततः पञ्चकरं यावद् वृद्धिः कार्या च ह्यङ्गुला ॥१११॥ पञ्चोवं दशपर्यन्तं वृद्धिरेकाङ्गला स्मृता ।। दशोचं विंशपर्यन्तं पादोना वृद्धिरङ्गुला ॥११२॥ विशोर्ध्वश्च शतार्धान्तं वृद्धिरर्धाङ्गुला करे ।
चतुरस्रा समा कार्या स्थूला वै चतुरंशतः ॥११३॥
એક ગજના પ્રાસાદને સાત (૭) આગળ શિલા કરવી અને પછી પાંચ ગજ સુધી બે આંગળ, પાંચથી દશ સુધી એક, દશથી વિસ સુધી પિણે અને વીસથી પચાસ ગજ સુધી અર્ધા આંગળની વૃદ્ધિ કરવી. શિલા માન પ્રમાણે સમરસ ४२०ी भने तेना याथा मा ४२वी. १११, ११२, ११3.
शिलाः कृत्वा प्रमाणेन शिलानामुपरि ततः॥ अग्निकोणात् समारभ्य स्वरूपाणि प्रकल्पयेत् ॥११४॥