________________
શિલ્પ રત્નાકર (દ્વિતીય રત્ન કુર્મશિલાના મધ્ય કેડામાં કૂર્મ કરે અને શિલાના અગ્નિકોણના કેડામાં જલ (પાણીની લહેર), દક્ષિણ દિશામાં માછલું, નૈઋત્યમાં દેડકે, પશ્ચિમમાં મગર, વાયવ્યમાં ગ્રાસ, ઉત્તરમાં શંખ, ઈશાનમાં સર્પ અને પૂર્વ દિશામાં કુંભ કરે. આ સ્વરૂપ શિલાના અગ્નિકેણથી અનુક્રમે પ્રદક્ષિણ કરવાં. ૧૦૨.
નવ શિલાઓનાં નામ. नंदा भद्रा जया रिक्ता चाजिता वापराजिता ॥
शुक्ला सौभागिनी चैव धरणी नवमी शिला ॥१०॥ ૧ નંદા, ૨ ભદ્રા, ૩ જયા, ૪ રિક્તા, ૫ અજિતા, ૬ અપરાજિતા, ૭ શુક્લા, ૮ સભાગિની અને ૯ ધરણી; આ નવ શિલાનાં નામ જાણવાં. ૧૦૩.
પ્રાસાદમાને કૂર્મ. अर्धाङ्गलो भवेत्कूर्म एकहस्ते सुरालये ॥ બધા તો વૃદ્ધિ થા તથા કા एकत्रिंशत्करान्तश्च तदर्धा वृद्धिरिष्यते ॥
ततोऽर्धापि शतार्धान्तं कुर्यादङ्गलमानतः ॥१०॥
એક ગજના દેવાલયને સેના અથવા ચાંદીને કૂર્મ અર્ધા આંગળીને કરે અને પછી દરેક ગજે અર્ધા આંગળની વૃદ્ધિ પંદર (૧૫) ગજ સુધી કરવી. પંદર (૧૫) થી એકત્રીસ (૩૧) ગજ સુધી તેનાથી અધી (પા પા આગળ) અને એકત્રીસ (૩૧) થી પચાસ (૫૦) ગજ સુધી તેનાથી અર્ધા માનની એટલે ગજ પ્રત્યે એકેક દોરાની વૃદ્ધિ કરવી. ૧૦૪, ૧૦
चतुर्थांशाधिको ज्येष्ठः कनिष्ठो हीनयोगतः ॥
सुवर्णरूप्यजो वापि स्नाप्यः पञ्चामृतेन वै ॥१०६॥ કુર્મના માનથી ચેથા ભાગે અધિક કરવાથી ચેક અને ન્યૂન કરવાથી કનિષ્ઠ માનને કૂર્મ જાણ. સેના અથવા ચાંદીના કુર્મની પંચામૃત (દૂધ, દહીં, ઘી, મધ અને સાકર) વડે સ્નાન કરાવી સ્થાપના કરવી. ૧૦૬.
શિલામાને મ. मध्ये कूर्मश्च दातव्यो रत्नालङ्कारसंयुतः॥ हेमरूप्यमयः कार्यो दृढरूपमयो भवेत् ॥१०७॥