________________
દ્વિતીય રત્ન] પ્રાસાદ રચનાવિધિ. પાણી ચોથા ભાગનું ઘટી ગયું હોય તે મધ્યમ ભૂમિ જાણવી. અધું ઘટયું હોય તે અધમ અને ખાડે સંપૂર્ણ જળથી ભરાયેલ હોય તે સફલા-ઉત્તમ ભૂમિ જાણવી અને આવી ભૂમિ સર્વ કાર્યાર્થીને સાધનારી જાણવી. ૮૫, ૮૬, ૮૭.
सर्वदिक्षु प्रवाहो वा प्रागुदक्शंकरप्लवाः ॥
भूमि परीक्षयेत् सम्यक् पञ्चगव्येन कोविदः ॥८॥ (જ્યાં પ્રાસાદ કરવો હોય ત્યાંની ભૂમિના શોધન માટે એક (ખાડો) કરે અને ખોદેલા ખાડામાં કાંઠા બરોબર પાણી ભરવું.જે પાણીને પ્રવાહ સર્વ દિશાઓમાં અથવા પૂર્વ, ઉત્તર કે ઈશાન કોણ તરફ જાય છે તે જગ્યાએ કરેલે પ્રાસાદ ઉત્તમ ફલ આપે. આ પ્રમાણે ભૂમિની પરીક્ષા કરી ખેદેલી માટી પાછી ખાડામાં પુરી દેવી અને પંચગવ્ય ( ગાયનું દુધ, દહીં, ઘી, ગેમૂત્ર અને છાણ) વડે વિદ્વાન શિલ્પીએ ભૂમિની શુદ્ધિ કરવી. ૮૮.
શલ્યધન વિધિ. जानुमानं खनेद् भूमिमथवा पुरुषोन्मिताम् ॥ અધઃ પુનાત્રાજુ ના પર્વ દશા जलान्तिकं स्थितं शल्यं प्रासादे दोषदं नृणाम् ॥
तस्मात्प्रासादिकी भूमि खनेद्यावज्जलान्तिकम् ॥१०॥ શલ્ય કાઢવા માટે ઢીચણ સુધી અથવા એક પુરૂષ પ્રમાણ ભૂમિ બેદી ઘરની જમીનમાંથી શલ્ય કાઢી નાખવું અને માડાપુર નીચે હોય તે ઘર બાંધવામાં શલ્યને દોષ લાગતું નથી.
* ખુલાસો:- ખાડો ખોદી માટી પુરવાથી વધે તે શ્રેષ્ઠ એટલે જમીન ઘણી સપ્ત અને મજબુત છે એમ સમજવું અને તેથી આવી જમીનને શ્રેષ્ઠ ગણેલી છે, કેમકે આવી જમીનમાં પાયા ઓછા ખોદવા પડે ને કામ મજબૂત થાય. માટી પુરતાં ખાડા બરાબર થાય છે તેવી જમીનને મધ્યમ ગણી છે, તેનું કારણ જમીન સાધારણ છે અને તેને લીધે પાયે વધારે ઉંડો ખોદવો પડે અને જે ખાડા પુરતાં માટી ઘટે તે તેવી જમીનને કનિષ્ઠ કહેલી છે, તેનું કારણ જમીન ઘણું પિચી અને તેવી જમીનમાં પાયો ઘણે ઉંડે ખોદ જોઈએ.
ખડે મેદો પાણી ભરી કરવાની પરીક્ષાને હેતુ પણ જમીનની જાત પારખવાને છે. જે સખ્ત જમીન હોય તે પાણ ધટે નહિ, સાધારણ હેય તે પાણી ઘટી જાય અને પિચી કે નરમ હોય તે જમીનમાં પાણી ઉતરી જાય.