________________
द्वितीय २] પ્રાસાદાત્પત્તિ પ્રકરણ.
પ્રાસાદના વર્ણ વિષે. नागरः श्वेतवर्णाभो द्राविडो रक्तवर्णकः॥
व्यन्तरः पीतसंकाशो वेशरो हरितोपमः ॥१८॥ નાગરાદિ શ્વેત, દ્રાવિડાદિ રક્ત, વ્યંતરાદિ પીત અને વેરાદિ લીલા વર્ણના प्रासाहो पा. १८.
રાજસ, તામસ અને સાત્વિક પ્રાસાદ. सात्विकं नागरं विद्याद्राजसं द्राविडं तथा ॥ तामसं वेशरश्चेति त्रयो ब्रह्मादिदैवताः ॥६९॥ नागरो द्राविडश्चैव वेशरश्चेति तत्रिधा ॥
प्रासादः सर्वदेशेषु सद्देशमधुनोच्यते ॥७॥ નાગરાદિ સાત્વિક, દ્રાવિડાદિ રાજસ અને શરાદિ પ્રાસાદો તામસ પ્રકૃતિના જાણવા તથા આ ત્રણે પ્રકારના પ્રાસાદે બ્રહ્મા, વિષ્ણુ અને શંકર; એ ત્રણે દેવતાઓ રૂપ છે. ત્રિગુણમય આ ત્રણે જાતના પ્રાસાદે સર્વ દેશમાં થાય છે. ૬૯, ૭૦.
કયા પ્રાસાદે કયા દેશમાં કરવા તે વિષે.
नागरः सात्विके देशे राजसे द्राविडस्तथा ॥ वेशरस्तामसे देशे क्रमेण परिकीर्तिताः ॥७॥ नागरो भूसुरो जात्या वेशरो वैश्य उच्यते ॥
द्राविडस्तु नृपो ज्ञेय आकृतिः कथ्यतेऽधुना ॥७२॥ સાત્વિક દેશમાં નાગરાદિ, રાજસ દેશમાં દ્રાવિડાદિ અને તામસ દેશમાં વશરાદિ પ્રાસાદે કરવા કહેલા છે. નાગરાદિ બ્રાહ્મણ, વશરાદિ વૈશ્ય અને દ્રાવિડાદિ ક્ષત્રિય જાતિના પ્રાસાદે સમજવા. હવે આગળ પ્રાસાદની આકૃતિ કહેવામાં माशे. ७१, ७२.
एते समस्तप्रासादा देशानुक्रमसंस्थिताः ॥ यथाक्रमस्तथा कार्याः प्रासादानां तु सर्वतः ॥७३॥ विभक्तिस्तलछंदेषु शिखरोर्वश्च कारयेत् ॥ अभिधानोर्ध्वमाख्यातं यथोक्तं तलछंदयोः ॥७४॥