________________
દ્વિતીય રન] પ્રાસાત્પત્તિ પ્રકરણ
चौडदेशे महाहानि नीलेश्रीनीलसंभवे ॥
मलये चैव कर्णाटे कलिङ्गे कान्यकुब्जके ॥५६॥ ચાલ દેશ (તંજાવર દેશ), નાલેશ્રી અને નીલસંભવ પ્રદેશ, મલય દેશ (મલબાર), કર્ણાટક દેશ, કલિંગ દેશ અને કાન્યકુબજ (કનેજ) પ્રદેશમાં ઉપર બતાવેલા પ્રાસાદ કરવા હાનિકર્તા છે. ૫૬.
वैराटे चैव वैरागे कोंकणे दक्षिणापथे॥ नागरा द्रविडाः छंदा वैराटा भूमिजोद्भवाः ॥५७॥ लतिनाश्चैव सांधारा मिश्रकाश्च विमानजाः॥
इत्युक्ताश्चाष्टछंदा वै प्रासादाः परिकीर्तिताः ॥५८॥
વૈરાટ દેશ, વૈરાગ દેશ (ઘણું કરીને મિથિલા પ્રદેશ), કંકણ દેશ અને દક્ષિણા પથ પ્રદેશમાં નાગરાદિ, દ્રાવિડાદિ, વરાયાદિ, ભૂમિજાદિ, લતિનાદિ, સાંધારાદિ, મિશ્રકાદિ અને વિમાનાદિ આ આઠ ઉદના પ્રાસાદ કરવા શુભ છે. ૫૭ ૫૮.
जयन्त्यां मालवे देशे कांच्यां स्याच कलिञ्जरे ॥ मगधेऽन्तरवेद्याश्च मथुरायां हिमाश्रये ॥५९॥ दण्डकार्णवदेशेषु चतुःछंदाः प्रकीर्तिताः ॥
लतिना नागराश्चैव सांधारा भूमिजोद्भवाः ॥६॥ ___ यती (पा ४२| Sararयिनी प्रदेश ), भाणा देश, यी प्रदेश, वि०४२ દેશ, મગધ (બિહાર) દેશ, અન્ડરવેદીને પ્રદેશ (પ્રયાગથી હરિદ્વાર સુધીને ગંગા યમુના વચ્ચેને દેઆબ પ્રદેશ), મથુરાને પ્રદેશ, હિમાલયના આશ્રયભૂત પ્રદેશ તેમજ દંડકારણ્યની પાસે આવેલા સમુદ્ર કિનારાના પ્રદેશોમાં લતિનાદિ, નાગરાદિ, સાંધારાદિ અને ભૂમાદિ ચતુર છદ પ્રાસાદે કરવા હિતાવહ છે. ૫૯, ૬૦,
सौराष्ट्र गुर्जरे देशे स्वयंभूकाश्मीरान्तके ॥
सिंधौ चैव खुरासाणे तेजोगक्षणकादिषु ॥३१॥
सौराष्ट्र, गु२, २वय'भू ( ब्रह्मावत ), ४२भी२, सिधु, मुरासार भने તેજોગક્ષણકાદિ પ્રદેશમાં ઉપર કહેલા ચતુ:છદ પ્રાસાદો કરવા. ૬૧.
विमाननागराछंदास्तथा विमानपुष्पकाः ॥ सिंहावलोकनाश्चैव फांसनाश्च रथारुहाः ॥३२॥