________________
શિલ્પ રત્નાકર
[દ્વિતીય રત્ન गीतनृत्यैश्च वादित्रैः प्रेक्षणीयैर्मनोहरैः॥ नानाध्वजपताकैश्च तोरणैश्च विभूषिताः॥५०॥ पुरराजप्रजादीनां सर्यकालं तु शांतिदाः॥
સર્વાવતે નિત્યં વાલ્યા જાવ ગીત, નૃત્ય અને વાઘથી નિત્ય શોભાયમાન, દર્શનીય અને મનોહર નાના પ્રકારની દવાઓ, પતાકાઓ તથા તેરણાથી અલંકૃત પ્રાસાદે નગર, રાજા અને પ્રજા વિગેરેને સર્વ કાળ શાંતિ આપનાર, સર્વકામનાઓની પૂર્તિ કરનારા તથા નિત્ય કલ્યાણ કરનારા છે. પ૦, ૫૧.
શુદ્ધ છંદના આઠ પ્રાસાદ. नागरा द्राविडाश्चैव भूमिजा लतिनास्तथा । सांधाराश्च विमानाद्या मिश्रकाः पुष्पकांकिताः ॥५२॥ एते चाष्टौ शुभा ज्ञेयाः शुद्धच्छंदाः प्रकीर्तिताः॥
देशजातिकुलस्थानवर्णभेदैरुपस्थिताः॥५३॥ ૧ નાગરાદિ, ૨ દ્રાવિડાદિ, ૩ ભૂમિજાદિ, 5 લતિનાદિ, પ સાંધારાદિ, ૬ વિમાનાદિ, ૭ મિશ્રકાદિ અને ૮ પુષ્યકાદિ, આ આઠ પ્રકારના પ્રાસાદે શુદ્ધ છંદના છે અને તે ચેદ જાતિના પ્રાસાદમાં શુભ જાણવા. પર, ૫૩.
દેશાનુસાર પ્રાસાદાંવિધાન. एते चाष्टौ प्रवर्तन्ते गंगातीरेषु सर्वदा ॥
अहिराज्येषु सांधाराः प्रवर्तन्ते च नागराः ॥५४॥ ઉપર કથન કરેલા આ આઠ પ્રકારના પ્રાસાદ ગંગા કિનારે આવેલા પ્રદેશમાં કરવા સર્વદા કલ્યાણકારી છે તથા સાંધારાદિ અને નાગરાદિ પ્રાસાદે અહિ રાજ્યના પ્રદેશમાં કરવા શુભ છે. ૫૪.
कामरूगौडबङ्गेषु सांधारा लतिनोद्भवाः ।।
तुरकोदण्डहालेषु गंगोदधौ विमानकाः ॥१५॥ કામરૂ (આસામ), ગેડ અને બંગ અર્થાતુ બંગાલ પ્રદેશમાં સાંધારાદિ અને લતિનાદિ તથા તુર, કેદંડ અને હાલ તેમજ ગંગા સાગરના પ્રદેશમાં વિમાનાદિ પ્રાસાદ કરવા પ્રશસ્ત છે પપ.