________________
દ્વિતીય રત્ન ] પ્રાસાદોત્પત્તિ પ્રકરણ લેથી સાંધારાદિ, ૮ જાઓથી ભૂમિજાદિ, ૯ સૂર્યલેકથી વિમાનનાગરદાદિ, ૧૦ ચંદ્રકથી વિમાનપુષ્પકદાદિ, ૧૧ પાર્વતીથી વલભ્યાદિ, ૧૨ હરસિદ્ધિ આદિ દેવીઓની પૂજાથી સિંહાલકન દારૂજાદિ, ૧૩ વન્તરાવસ્થિત (પિશાચાદિ દેવોની પૂજાથી ફાંસનાદિ અને ૧૪ નપુંસકા, આ વૈદ જાતિના પ્રાસાદે વિરાજ્યાદિ પ્રાસામાંથી ઉત્પન્ન થએલા જાણવા. ૪૦, ૪૧, ૨, ૪૩, ૪૪.
मणिमुक्ताप्रवालाद्यैर्भूषणैः सुविभूषिताः॥ • વાતાવ સેવાનાં સતત વિકા
મણિ, માણેક, મેતી અને પ્રવાલાદિ તથા અલંકારથી સારી રીતે અલંકૃત કરાયેલા સુવર્ણ તથા ચાંદીના પ્રાસાદે દેવલેકેને નિત્ય પ્રિય છે. ૪૫.
रीतिकास्ताम्रयुक्ताश्च पिशाचोरगरक्षसाम् ॥
देवलोके भवन्त्येते कामस्वच्छंदचारिणः ॥४६॥ પીતળ અને તાંબાના પ્રાસાદે પિશાચ, નાગ અને રાક્ષસોને પ્રિય છે. આ પ્રાસાદે દેવકમાં કામનાની યથેષ્ટ સિદ્ધિ કરનાર છે. ૪૬.
पातालेऽपि विनिर्दिष्टाः पाषाणैः स्फटिकैस्तथा ॥
इष्टिकाकाष्ठपाषाणैर्मृत्युलोकेऽपि नंदनाः ॥४॥ પાતાળમાં પાષાણ અને સ્ફટિક પત્થર વડે પ્રાસાદ કરવા કહેલા છે. અને મૃત્યુલેકમાં આ પ્રાસાદે ઈટ, કાષ્ટ અને પાષાણથી કરવામાં આવે તે સુખ આપનારા છે. ૪૭.
नगराणां भूषणार्थ वै देवानां निलयाय च ॥ लोकानां धर्महेत्वर्थ क्रीडार्थ सुरयोषिताम् ॥४८॥ आलयं सर्वभूतानां विजयाय जितात्मनाम् ॥
धर्मार्थकाममोक्षाणां प्राप्तिहेतुश्च कामदः ॥४९॥ પ્રાસાદ નગની શેભા, દેવતાઓના નિવાસ, લેકેના કલ્યાણ તેમજ ધર્મ, દેવાંગનાઓના વિલાસ તથા ક્રીડા અને ધાર્મિક પુરૂષની વિજયકીતિ માટે હોય છે તેમજ પ્રાણીમાત્રને આશ્રયરૂપ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિમાં કારણ રૂપ તથા સર્વ કામનાઓને આપનારા છે. ૪૮, ૪૯.