SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શિલ્પ રત્નાકર [દ્વિતીય રત્ન तैश्च महोत्सवान् कृत्वा पूजा यागोत्सवे कृता । तेभ्यश्चैव समुत्पन्नाः प्रासादा द्विविधाः स्मृताः ॥३७॥ नाना ते च भुवि ख्याता फांसनाश्च नपुंसकाः॥ स्त्रीलिङ्गास्ते न कर्तव्याः पुंल्लिङ्गेषु विवर्जिताः ॥३८॥ હસિદ્ધિ આદિ દેવીઓની પૂજાથી સિંહાલેકન નામના ભુવનમાં ઉત્તમ પ્રાસાદ ઉત્પન્ન થયા. આ પ્રાસાદ કાઇથી બનતા હોવાને લીધે દારાદિ કહેવાય છે અને તે સ્ત્રીલિંગ પ્રાસાદે છે. દેવ તરીકે ગણાતા પિશાચ અને ભૂતાદિગણેએ યાત્સવમાં મહત્સવપૂર્વક પૂજા કરી, તેથી બે પ્રકારના પ્રાસાદે ઉત્પન્ન થયા અને તે સંસારમાં નપુસકાદિ તથા ફાંસનાદિ પ્રાસાદના નામે વિખ્યાત થયા. આ પ્રાસાદો સ્ત્રીલિંગ તથા નપુંસકલિંગના છે, તેથી પુલ્લિંગ (પુરૂષ જાતિ) પ્રાસાદમાં વર્જિત છે અર્થાત્ ४२वा नहि. ३५, ३६, ३७, ३८. प्रासादाकारपूजाभिर्देवदैत्यादिभिः क्रमात् ।। चर्तुदश समुत्पन्नाः प्रासादानाञ्च जातयः ॥३॥ દેવ, દૈત્યદિ સમાજે અનુક્રમે કરેલી પ્રાસાદાકાર પૂજાથી પ્રાસાદની આ પ્રમાણે ચાદ જાતિ ઉત્પન્ન થઈ. ૩૯. सुरैस्तु नागराः ख्याता द्राविडा दानवेन्द्रकैः ।। लतिनाः किञ्च गन्धर्वैर्यश्चापि विमानजाः॥४०॥ विद्याधरैस्तथा मिश्रा वसुभिश्च वराटकाः॥ उरगैश्चैव सांधारा नृपै रम्यास्तु भूभिजाः ॥४१॥ विमाननागरच्छंदाः सूर्यलोकसमुद्भवाः॥ चंद्रलोकसमुत्पन्नाः छंदाविमानपुष्पकाः ॥४२॥ पार्वतिसंभवाः सेनावल्भ्याकारसंस्थिताः॥ हरसिद्ध्यादिदेविभिर्जाताः सिंहावलोकनाः ॥४३॥ व्यन्तरावस्थितैर्देवैः फांसनाकारिणो मताः॥ . नपुंसकाश्च विज्ञेयाः सर्वे वैराज्यसंभवाः ॥४४॥ દેવતાઓથી નાગાદિ, ર દાનથી દ્રાવિડાદિ, ૩ ગધથી લતિનાદિ, ૪ યક્ષેથી વિમાનદિ, પ વિદ્યાધરેથી મિશ્રકાદિ, ૬ વસુએથી વિરાટકાદિ, નગ
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy