________________
શિલ્પ રત્નાકર
[ચતુર્દશ રત્ન દશ દિવસ, ત્રીજમાં પંદર દિવસ અને મધ્યમાં ત્રીસ દિવસ વત્સ રહે છે. પાંચમામાં પંદર દિવસ, છઠ્ઠામાં દશ દિવસ અને સાતમામાં પાંચ દિવસ વત્સ રહે છે. આ રીતે દરેક દિશામાં વત્સનું રહેવું થાય છે. માટે જે વિભાગમાં વત્સ હેય તેમાં અગર તેની સામેની દિશામાં દ્વાર મુકવું નહિ પરંતુ જે વિભાગમાં વત્સ હેય તે વિભાગ છેડીને બીજી તરફ દ્વારા મુકવું હોય, તે સારે દિવસ જોઈ મુકવાનું મુહૂર્ત આપવું અને જ્યારે વત્સ મધ્યના વિભાગમાં હોય ત્યારે તે દિશામાં અને તેની સામેની દિશામાં મધ્ય વિભાગ દ્વારા મુકવાનું મુહૂર્ત આપવું નહિ.
(૩) બારણું બેસાડતાં કાર ચક્ર જેવું. अर्काचत्वारि ऋक्षाणि ऊर्ध्वं चैव प्रदापयेत् ॥ द्वौ द्वौ दद्याच कोणेषु शाखायाश्च चतुश्चतुः ॥१९८॥
દ્વાર ચક.
श्रेष्ठ
g૨ -
२नेष्ट
છે. શi
४ नेष्ट
ર