________________
ચતુર્દશ રત્ન ].
તિર્મુહૂર્ત લક્ષણાધિકાર.
૬૩
વસુચક્ર,
૩ર.
*
| ૬
૧૦ / ૧ / ૨૦ { ૧ | ૧૦ | |
શ્ચિમ.
|घर करवानी आ भूमि छे |
एम समजो.
ર્ષિ,
૫ | ૧૦ | ૧ | ૨૦ | 15 | ૧૦ | ૬ |
રક્ષિ, આ વત્સચક છે એટલે કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના સૂર્યમાં વત્સનું મુખ પૂર્વ દિશામાં હોય છે અર્થાત્ ભાદરવો, આસે અને કારતક; આ ત્રણ માસ સુધી પૂર્વમાં હોય છે તેથી ત્યાં સુધી પૂર્વ કે પશ્ચિમ દિશામાં ઘરનું દ્વાર મુકવું નહિ એમ સાધારણ તિષ જાણનાર કહે છે પરંતુ વિદ્વાન અને પ્રવીણ જ્યોતિષી તે એ ત્રણ માસમાં પણ સારે દિવસ જેઈ દ્વારા મુકવાનું મુહૂર્ત આપે છે. એટલે વાદવિવાદ થાય છે માટે તેમ ન થતાં સર્વજને એક સરખી રીતે સમજે તે માટે ખુલાસો કરવામાં આવે છે.
આ વત્સચકમાં ઘરની ભૂમિની ચારે દિશાઓમાં સાત સાત વિભાગે કરવામાં આવ્યા છે અને દરેક કાણને વિભાગ દે છે. ઈશાનથી અગ્નિ કેણુ સુધીમાં સાત વિભાગો કરવામાં આવ્યા છે. તેમાં પ્રથમ વિભાગમાં પાંચ દિવસ વત્સ રહે છે, બીજામાં