________________
૬૨૫
ચતુર્દશ રત્ન ] તિહd લક્ષણાધિકાર
अधश्चत्वारि देयानि मध्ये त्रीणि प्रदापयेत् ॥ ऊर्ध्वं तु लभते राज्यमुद्वेगः कोणकेषु च ॥१९९।। શraષ મત્ત મર્મ જાઉં તથા એ
अधस्ते मरणं प्रोक्तं द्वारचक्रं प्रकीर्तितम् ॥२००॥ સૂર્યના નક્ષત્રથી દિનિયા નક્ષત્ર સુધી ગણું પ્રથમ ઉપર ઓતરંગે ચાર (૪) નક્ષત્ર મૂકવાં. પછી ચારે કેશુઓમાં બે બે નક્ષત્ર મૂક્યાં. બન્ને દ્વારશાખાઓમાં ચાર ચાર નક્ષત્રે મૂકવાં. નીચે ઉંબરામાં ચાર નક્ષત્રો સ્થાપવા અને છેવટનાં ત્રણ નક્ષત્રો દ્વારના મધ્ય ભાગે સ્થાપવાં.
ઉપર એતરંગે ચાર નક્ષત્ર સ્થાપન કર્યો તેનું ફળ રાજ્યપ્રાપ્તિ, કણાઓનું ઉદ્વેગ, શાખાઓનું લક્ષમીપ્રાપ્તિ, મધ્યનું રાજ્યલાભ અને નીચે ઉંબરાનું મરણ ફળ જાણવું. આ પ્રમાણે દ્વારચક્ર કહ્યું છે. તેનું શુભાશુભ ફળ આવી રીતે આવે છે માટે શુભ ફળને આપનાર નક્ષત્ર હેય તે દિવસે બુદ્ધિમાન પુરૂ દ્વારનું મુહૂર્ત કરવું. ૧૯૮, ૧૯, ૨૦૦૫"
(૪) સ્તંભ ચઢતી વખતે સ્તંભચક જોવું. सूर्याधिष्ठितभात्रयं प्रथमतो मध्ये तथा विंशतिः, स्तंभाग्रे शरसंख्यया मुनिवरैरुक्तानि धिष्ण्यानि च ॥ स्तम्भाग्रे मरणं भवेद् गृहपतेर्मूले धनार्थक्षयः,
मध्ये चैव सुखार्थकीर्तिमतुलां प्राप्नोति कर्ता सदा ॥२०॥ સૂર્યના મહાનક્ષત્રથી દિનીયા નક્ષત્ર સુધી ગણત્રી કરી પ્રથમનાં ત્રણ નક્ષત્રો સ્તંભના અગ્ર ભાગમાં મૂકવાં. ત્રણથી તે તેવીસ સુધીનાં એટલે ૨૦ નક્ષત્રે મધ્ય ભાગમાં અને તેવીસથી તે અભિજિત્ સહિત અઠ્ઠાવીસ સુધી એટલે ૫ નક્ષત્રે સ્તંભના મૂળ ભાગમાં મૂકવાં, એમ મુનિવરોએ કહ્યું છે.
જે સ્તંભના અગ્ર ભાગમાં દિનીયુ નક્ષત્ર આવ્યું હોય તે (ભવનના) માલીકનું મરણ, મૂળ, ભાગમાં આવ્યું હોય તે ધન તથા મનોરથનો નાશ અને મધ્ય ભાગમાં આવ્યું હોય તે સુખ, ધન તથા અતુલ કીતિ ભવનના માલીકને પ્રાપ્ત થાય છે. ૨૦૧.
स्तम्भस्यारोपणश्चैव प्रातमध्याह्नके तथा ॥ अन्यथा निधनं याति कर्ता दूषणमाप्नुयात् ॥२०२॥