________________
૬૨૬
ચતુશ રન ] જ્યોતિમુહૂર્ત લક્ષણાધિકાર.
ખાત વખતે પૃથ્વી સૂતી કે બેઠી જેવાની રીત. સુદિ ૧ થી તિથિ, રવિવારથી વાર અને અશ્વિની નક્ષત્રથી નક્ષત્ર એવી રીતે જે દિવસે મુહુર્ત જેવું હોય તે દિવસની તિથિ, વાર કે નક્ષત્રની સંખ્યાને સરવાળો કરી ચારે ભાગતાં જે શેષ રહે તેનું નીચે પ્રમાણે ફળ જાણવું.
૧ શેષ રહે તે પૃથ્વી ઉભી, ઘર કરતાં લડાઈ થાય. ૨ શેષ રહે તે પૃથ્વી બેઠી, તે સારી જાણવી. ૩ શેષ રહે છે તે પણ સારી જાણવી. ૦ શેષ રહે તે જાગતી, તે સારી નહિ.
ફર્મશિલા સ્થાપન વખતે કૂર્મચક્ર જોવું. तिथिस्तु पश्चगुणिता कृत्तिकावृक्षसंयुता ॥ तथा द्वादशमिश्रा च नवभागेन भाजिता ॥१९३॥ जले वेदा मुनिश्चंद्रः स्थले पश्चद्वयं वसुः ॥ त्रिषट्कनव चाकाशे त्रिविधं कूर्मलक्षणम् ॥१९४॥ जले लाभस्तथा प्रोक्तः स्थले हानिस्तथैव च ॥ आकाशे मरणं प्रोक्तमिदं कूर्मस्य चक्रकम् ॥१९५॥
ફર્મ ચક્ર.
आकास ૩૬૬
पृथ्वी પ-૨-૮ ને
जल