SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ શિલ્પ રત્નાકર ગૃહાર ભ વખતે વૃષચક્ર જોવુ. મ गृहारंभेऽर्कभाद्राभैः शीर्षस्थैर्वाह ईरितः ॥ अग्रपादस्थितैर्वेदैः शून्यं स्यादूषचक्रके ॥१९१॥ स्थिरता पृष्ठपादस्थैर्वेदैः पृष्ठे श्रियस्त्रिभिः ॥ लाभो वेदैर्दक्षकुक्षौ रामैः पुच्छे पतिक्षतिः ॥ कुक्षौ वामेsभिस्वं मुखे पीडा त्रिभिश्च भैः ॥ १९२॥ ગૃહાર ભમાં સૂર્યના નક્ષત્રથી દુનિયા નક્ષત્ર સુધી ગણતાં ત્રણ (૩) નક્ષત્ર વૃષના માથે સ્થાપવાં. તેનું ફળ દાહ; પછી ચાર (૪) નક્ષત્ર વૃષના આગલા પગે સ્થાપવાં. તેનુ ફળ શૂન્ય; ચાર ( ૪ ) નક્ષત્ર વૃષના પાછળના પગે સ્થાપવાં. તેનુ ફળ સ્થિરતા; ત્યાર પછી ત્રણ ( ૩ ) નક્ષત્ર પીડે ઉપર સ્થાપવાં. તેનુ ફળ લક્ષ્મીપ્રાપ્તિ; ચાર ( ૪ ) નક્ષત્ર જમણી કુખે સ્થાપવાં. તેનું ફળ લાભ; વળી ત્રણ (૩) નક્ષત્ર પુછડે સ્થાપવાં. તેનુ ફળ સ્વામીને નાશ; ચાર ( ૪ ) નક્ષત્ર ડામી કુખે સ્થાપવાં. તેનું ફળ નિનતા અને ત્યાર પછી ત્રણ (૩) નક્ષત્ર મુખમાં સ્થાપવાં. તેનું ફળ પીડા જાણવી. ૧૯૧, ૧૯૨. રૃષચક્ર. नेष्ट ३ ३ नेष्ट नेष्ट ४ जमणे, श्रेष्ठ ३ श्रेष्ठ ४ डा છ [ ચતુર્દેશ રત્ન श्रेष्ठ ३ श्रेष्ठ
SR No.008441
Book TitleShilpratnakar
Original Sutra AuthorN/A
AuthorNarmadashankar Muljibhai Sompura
PublisherNarmadashankar Muljibhai Sompura
Publication Year
Total Pages824
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Art, & Culture
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy