________________
ચતુર્દશ રત્ન ] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર
૬૧૯ વિવાહ લગ્ન શુભ ગ. शुभैलग्नगतैः खेटेरशुभैनिधनोपगैः ॥ ध्वजोऽयं परिणीतात्र युवती प्रियवल्लभा ॥१८६॥ कुजेर्के लाभगे षष्ठे शनी चंद्रे द्वितीयगे ॥ धर्मस्थैः खेचरैरन्यैः श्रीवत्सो योग उत्तमः ॥१८७॥ यदि स्यात्कन्यकालग्ने तृतीये चंद्रवाक्पती ॥ पंचमे भृगुरानंदो योगश्चानंदकृत्स हि ॥१८८॥ लाभेऽर्कोऽरिगृहे भौमो दुश्चिक्येऽथ शनैश्चरः ॥ योगोऽयमर्द्धचंद्राख्यस्तत्रोढा सुभगा सती ॥१८९॥ गुरौ धर्मे बुधे मूर्ती लाभे मंदे गजाभिधः ॥ परिणीतेह वामाक्षी साध्वी धर्मार्थदायिनी ॥
खतुर्यनवगैः सौम्यैः शंखोऽयं शुभकृत्सदा ॥१९०॥ . શુભ ગ્રહો લગ્નમાં અને પાપગ્રહ આઠમે સ્થાને હોય તે ધ્વજગ થાય છે. તે વખતે પરણેલી યુવતી પિતાના પતિને પ્યારી થાય. ૧૮૬.
મંગળ અને સૂર્ય અગિયારમે, શનૈશ્ચર છઠું અને ચંદ્રમા બીજે તથા અન્ય ગ્રહે નવમે સ્થાને હોય તે શ્રીવત્સ નામને ઉત્તમ વેગ થાય છે. ૧૮૭.
કન્યા લગ્ન હોય, ત્રીજા સ્થાનમાં ચંદ્રમા તથા ગુરૂ હોય અને પાંચમા સ્થાને શુક હોય તે આનંદ નામને વેગ થાય છે. તે સર્વદા આનંદ કરનારા જાણ. ૧૮૮.
અગિયારમા સ્થાને સૂર્ય, છટ્ટે મંગળ અને ત્રીજે સ્થાને શનિ હોય તે અર્ધ ચંદ્ર નામને વેગ થાય છે. આગમાં પરણેલી કન્યા સૌભાગ્યવતી અને સતી થાય. ૧૮૯૪
ગુરૂ નવમા સ્થાને, બુધ લગ્નમાં અને શનિ અગિયારમે સ્થાને હોય તે ગજ નામને વેગ થાય છે. આ યુગમાં પરણેલી કન્યા ધર્માર્થ કરનારી પતિવ્રતા અને સાથ્વી થાય.
દશમે, એથે અને નવમે સ્થાને શુભ ગ્રહ હેય તે શંખ નામને વેગ થાય છે, આ એગ સર્વદા શુભકર્તા જાણ. ૧૯૦.