________________
૬૧૭
ચતુર્દશ રત્ન] જ્યોતિર્મુહૂર્ત લક્ષણાધિકાર.
જે સ્થાન પિતાના સ્વામી વડે યુક્ત હોય (જે સ્થાન ઉપર પિવાના સ્વામીની દષ્ટિ પડતી હોય) તથા જે સ્થાન સૌમ્ય ગ્રહ યુક્ત હોય અથવા સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પડતી હોય તે તે સ્થાન સંબંધી ફળની સિદ્ધિ જાણવી, તેમજ જે સ્થાનમાં પાપગ્રહ હોય અથવા પાપગ્રહની દૃષ્ટિ પડતી હોય તે તે સ્થાન સંબંધી ફળની હાનિ સમજવી. વળી જે સ્થાનમાં ક્રુર અને સેમ્ય ગ્રહ એકઠા હોય અથવા ક્રૂર અને સૌમ્ય ગ્રહની દૃષ્ટિ પડતી હોય તો તે સ્થાન સંબંધી તેનું ફળ મિશ્ર જાણવું. આ પ્રકારે ગ્રહો અને ગ્રહોના સ્થાન વિષે સર્વ ઠેકાણે વિશેષ વિચાર પોતાની બુદ્ધિ વડે કરે. ૧૭૬.
ચંદ્ર અને ગ્રહથી થતા ૪ કુયોગ. लग्नाब्धिसप्तव्योमस्थो भवेत्क्रूरग्रहो विधोः ॥
आपीडा चैव संपीडा भृग्वाद्या वर्तिताः क्रमात् ॥१७७॥ ચંદ્રથી ૧, ૪, ૭ અને ૧૦ મા ભુવનમાં ફિર ગ્રહ હોય તે અનુક્રમે આપીડા, સપીડા, ભૂગ્વાદ્ય અને વર્જાિતા એગ થાય છે. આ ગેમાં કાર્ય કરવાથી પિતાને, બંધુને, સ્ત્રીને અને કાર્યને નાશ થાય છે. ૧૦૭.
યુતિ દેષ વિષે. .. राशौ सखेचरे चन्द्रे दोषः स्यात्स ग्रहाभिधः ।
स. त्याज्यः शोभने केचिन्नेत्याहुः सबुधेज्यके ॥१७॥
જે રાશિમાં ચંદ્રમા હોય તેજ રાશિમાં બીજે કઈ પણ ગ્રહ હોય તે યુતિ દેષ થાય છે. એ દોષ શુભ કર્મમાં ત્યાગવે જોઈએ અને કેટલાક આચાર્યોનું એવું કહેવું છે કે બુધ અને ગુરૂ યુક્ત ચંદ્રમા હોય તે યુતિષ થતો નથી. ૧૭૮.
લગ્ન શુદ્ધિ વિષે. अब्दायनर्तुमासःपक्षदग्धाहसंभवाः ॥ અંધાવિરોધ જુનવરાટ .
दोषा नश्यति जीवज्ञशुक्रः केन्द्रत्रिकोणगैः ॥१७९॥ વર્ષ દેષ, અયન દેવ, ઋતુ દેષ, માસ દેષ, નક્ષત્ર દોષ, પક્ષ દોષ, દગ્ય દિન દેશ; અંધકાસુદિ લગ્ન દેષ અને પાપગ્રહ સહિત ચંદ્રમા તથા ખરાબ નવાંશને દેષ; એ સર્વ દેશે ગુરૂ, બુધ અને શુક્ર કેન્દ્ર તથા ત્રિકેણ સ્થાને હોય તે નષ્ટ થાય છે. ૧૭૯.