________________
ચતુર્દશ રત્ન ]. જ્યોતિર્મુહૂત લક્ષણાધિકાર
લગ્નેશ નિષેધ રહે વિષે. लग्नमृत्युसुतास्तेषु पापा रन्ध्रे शुभाः स्थिताः ॥
त्याज्या देवप्रतिष्ठायां लग्नषष्ठाष्टगः शशी ॥१७०॥ પાપગ્રહ (રવિ, મંગળ, શનિ, રાહુ અને કેતુ) જે પહેલા, આઠમા, પાંચમા અને સાતમા સ્થાનમાં રહ્યા હોય, શુભ ગ્રહ આઠમા સ્થાનમાં રહ્યા હોય અને ચંદ્રમાં પહેલા, છઠ્ઠા તથા આઠમા સ્થાનમાં હોય એવી રીતે કુંડળીમાં ગ્રહ બેઠેલા હોય તે તે લગ્ન દેવની પ્રતિષ્ઠામાં ત્યાગવા ગ્ય છે. ૧૭૦.
પ્રતિષ્ઠામાં ગ્રહ સ્થાપનાનું કેષ્ટક
૩-૬-૧૧
_
૧-૨-૪
-૮-૯-૧૨
૨-૩-૧૧
૧-૪-૬
-૯-૧૦
|
૮-૧૨
મંગળ!
૩-૬-૧૧
૧-૨-૪-૭-૮-૯-૧૦-૧૨
બુધ | ૧-૨-૩-૪-૧-૧૦-૧૧ !
૮-૧૨
[૧-૨-૪–૫-૯-૧-૧૦
૮-૧૨
શુક્ર ! ૧-૪-પ-૯-૧૦-૧૧
૨-૩
-
-1
R
૩-૬-૧૧
૫-૧૦] ૧–ર–૪––૮–૯-૧૨
૩-૬-૧૧
૨-૪-૫–૮-૯-૧૦-૧૨
દેવતા અનુકૂળ લગ્નબલ. सिंहे सूर्यः शिवो द्वंद्वे लग्ने स्थाप्यः स्त्रियां हरिः ॥
कुंभे वेधाश्चरे क्षुद्रा द्वयङ्गे देव्यः स्थिरेऽखिलाः ॥१७॥ સિંહ લગ્નમાં સૂર્યની, મિથુન લગ્નમાં શિવની, કન્યા લગ્નમાં વિષ્ણુની, કુંભ લગ્નમાં બ્રહ્માની, ચર લગ્નમાં સુદ્રા અર્થાત્ ચોસઠ ચેગિણીઓની, દ્વિસ્વભાવ લગ્નમાં દેવીઓની તથા સ્થિર લગ્નમાં સર્વ દેવતાઓની પ્રતિષ્ઠા કરવી. ૧૭૧.
ચંદ્રમાનું ફળ. मूर्ती मृत्युकरः शशी धनगतो धान्यं सुखं विक्रमे, वेश्मस्थः कलहं करोति सुतगः संतानगोत्रक्षयम् ॥