________________
ચતુશ રન ) જ્યોતિર્મુહૂર્ત લક્ષણધિકાર
૬૧૩ બુધયુક્ત હોય તે પણ સારે નથી તેવો જ આઠમા સ્થાનને ચંદ્રમા પણ જાણવે. માટે આઠમા સ્થાનમાં કદાચ શુભ ગ્રહો હોય તે પણ તે સારા નથી. ૧૬૨,
नीचांशस्थैस्तथा खेटैर्निर्धनं मंदिरं हि तत् ॥
खेटश्चेत्कोऽपि खे छूने परांशस्थेऽत्र मध्यतः ॥१६३॥ જે નીચાંશમાં બધા ગ્રહ સ્થિત હોય તે આ રોગમાં બનાવેલ મકાન નિર્ધન થાય છે, અને જે કોઈ પણ એક ગ્રહ શત્રુ ગ્રહના નવાંશમાં સ્થિત હોવા છતાં દશમ અથવા સાતમા સ્થાનમાં હોય અને લગ્નેશ નિર્બળ હોય તે તે મકાન એક વર્ષની અંદર પરાયા હાથમાં જાય છે. ૧૬૩.
લગ્નમાં અસ્ત પામેલા ગ્રહ વર્જવા. अनस्तगैः सितेज्येन्दुजन्मराशिविलग्नपैः ॥
स्वोच्चवक्षेत्र भागस्थैर्भवेशीसौख्यदं गृहम् ॥१६४॥ શુક, ગુરૂ, ચંદ્ર, જન્મને સ્વામી, રાશિને સ્વામી અને લગ્નને સ્વામી આટલા ગ્રહ અસ્ત પામેલા ન હોય તથા પિતાના ઉચ્ચ સ્થાને પિતાના ક્ષેત્રમાં અને પિતાના અંશમાં રહેલા હોય તે તે વખતે આરંભ કરેલું ઘર લક્ષ્મી અને સુખ આપનારૂં થાય છે. ૧૬૪.
પ્રવેશ તથા પ્રતિષ્ઠા વખતે લગ્નબળ. चरे लग्ने चरांशस्थे प्रवेशो न शुभावहः ॥ शुभांशेन युते चोपचयस्थे च चरेऽपि सत् ॥१६५॥ शुभैः केन्द्रत्रिकोणायद्विगैरायत्रिषष्ठगैः ।। पापैः शुद्धेऽष्टमे तुर्ये विजनुर्भाष्टमेंगके ॥१६६॥ शुभे भकूट के गेहे विधायाने द्विजन्मनः ॥
जलपूर्ण घटं धृत्वा मांगल्येन गृहं विशेत् ॥१६७॥
ચરલગ્ન તથા ચરલગ્નના નવાંશ હોય તે નવીન ગૃહ પ્રવેશમાં અશુભ જાણવા અને શુભ ગ્રહના નવાંશ યુક્ત ચર લગ્ન હોય અથવા ઉપચય એટલે ૩, ૬, ૧૦ અને ૧૧ મા સ્થાને લગ્નને સ્વામી હોય તે એવા વખતમાં પ્રવેશ મુહુર્ત શુભ જાણવું.
શુભ ગ્રહ કેદ્ર એટલે ૧-૪-૭ અને ૧૦ મા સ્થાને તથા ત્રિકણ એટલે પ અને ૯ મા સ્થાને અને બીજા સ્થાને બેઠા હેય, પાપગ્રહ અગિયારમે, ત્રીજે અને ક્યું