________________
શિલ્પ રત્નાકર
[ ચતુર્દશ રત્ન चतुर्थे वाक्पती लाभे भौमे मंदे च खे विधौ ॥
તિથનપુરાના મંદિર મૃતમ્ ૧૮ના ચોથા સ્થાનમાં ગુરૂ, અગિયારમે મંગળ અને શનિ તથા દશમા સ્થાને ચંદ્ર હોય એવા યુગમાં આરંભ કરેલું મકાન ૮૦ વર્ષના આયુષ્યવાળું જાણવું. ૧૫૮.
शुक्रे स्वोच्चे तनौ वापि जीवे पातालगेऽथवा ॥
लाभगे वा शनौ स्वोचे संपयुक्तं गृहं चिरम् ॥१५॥
શુક ઉચ્ચ સ્થાનને અથવા લગ્નનો હોય, ગુરૂ લગ્નમાં અથવા એથે સ્થાને હોય અને શનિ અગિયારમે અથવા ઉચ્ચ રાશિનો હોય તેવા વખતમાં આરંભ કરેલું મકાન સંપત્તિયુક્ત રહી ઘણાં વર્ષો સુધી ટકે છે. ૧૫૯.
लग्नस्थे वर्षोंगे चंद्रे केन्द्रे जीवेऽथ खेचरैः ॥
स्वोचभिन्नांशगैर्गेहं लक्ष्म्या युक्तं स्थिरं भवेत् ॥१६०॥
કર્ક રાશિનો ચંદ્રમા લગ્નમાં હય, ગુરૂ કેન્દ્રમાં હોય તથા બીજા ગ્રહ પિતાની ઉચ્ચ રાશિના અથવા મિત્રની રાશિના હોય એવા યોગમાં બનાવેલું મકાન લક્ષમી સહિત ઘણું વર્ષો સુધી સ્થિર રહે છે. ૧૬૦. भृगुर्विलग्ने यदि मीनसंस्थः कर्के गुरुस्तुर्यगृहं गतश्चेत् ॥ शनिस्तथैकादशगन्तुलायां गेहं चिरं श्रीसहितं तदा स्यात् ॥१६॥ | મન રાશિના લગ્નમાં શુક હય, કર્કને બૃહસ્પતિ ચોથા ભુવનમાં હોય અને શનૈશ્ચર તુલાને અગિયારમા ભુવનમાં હોય એવા વખતમાં પ્રારંભ કરેલું ઘર લક્ષ્મી સહિત ઘણા દિવસ સુધી ટકે. ૧૬૧.
લગ્નેશ નેક્ટ ગફળ. સર્વે પદમાતાઃ સ ન રાસ્તા, केन्द्रत्रिकोणधनगास्तु तथैव पापाः ॥ सौम्यान्वितोऽपि विधुरेव शुभो न लग्ने,
मूर्ती तथैव निधने न शुभं शुभेषु ॥१६२॥ સર્વ ગ્રહે બારમે અને આઠમે સ્થાને કોઈ પણ કાર્યમાં સારા નથી. કેન્દ્ર સ્થાનમાં, ત્રિકોણમાં અને ધન સ્થાનમાં પાપગ્રહ સારા નથી. જેમ લગ્નને ચંદ્રમાં