________________
પદ
ચતુશ રત્ન ] તિમુહૂર્ત લક્ષણાધિકાર
त्रिदशैकादशं षष्ठं प्रोक्तं चोपचयाह्वयम् ॥ जामित्रं सप्तमं यूनं द्यूतञ्च मदनाभिधम् ॥१४२।। रिःर्फ तु द्वादशं ज्ञेयं दुश्चिक्यं स्यात्तृतीयकम् ।।
चतुरस्त्रं तुरीयाष्टसंख्यं रंध्रमथाष्टमम् ॥१४॥ લગ્નથી લઇ કેન્દ્ર, પણફર અને આપકિલમ; આ પ્રમાણે ચાર વખત ગણવાથી કુંડલીના બાર સ્થાનેની સંજ્ઞાઓ જાણી લેવાય છે અર્થાત્ ૧, ૪, ૭ અને ૧૦, આ ચાર સ્થાને કેન્દ્ર સંજ્ઞક છે. ૨, ૫, ૮ અને ૧૧; આ ચાર સ્થાને પણફર તથા ૩, ૬, ૯ અને ૧૨; આ ચાર સ્થાને આપકિલમ સંજ્ઞક છે. વળી નવમા અને પાંચમા સ્થાનને ત્રિકેણ, ત્રીજા, દશમ, અગિયારમા અને છઠ્ઠા સ્થાનને ઉપચય; સાતમા સ્થાનને જામિત્ર, ઘૂન, ધૃત તથા મદન બારમા સ્થાનને રિક, ત્રીજાને દુશ્ચિક્ય, ચેથા અને આઠમા સ્થાનને ચતુસ્ત્ર તથા આઠમાને રદ્ધસંજ્ઞક સ્થાન રહેલું છે. ૧૪૧, ૧૪૨, ૧૪૩.
भावि कार्य पणफरात् ज्ञेयमापोक्लिमाद् गतम् ।।
केन्द्रे सर्वग्रहाः पुष्टाः त्रैकालिकफलप्रदाः ॥१४४॥ પણફથી થનારું કાર્ય અને આપકિલમથી ભૂતકાળનું કાર્ય જણાય છે તથા કેન્દ્રમાં રહેલા પુષ્ટ સર્વગ્રહ ત્રણે કાલનું ફળ આપનારા છે. ૧૪૪.
ઉચ્ચ 2હે.
मेषो वृषस्तथा नक्रः कन्याकर्कझषास्तुला ॥ सूर्यादीनां क्रमादेते कथिता उच्चराशयः ॥१४५॥ પરોવાંશ સૂરિશ રામા શ્વિન |
बाणचन्द्राः शराः शैलदृशः खाश्विमिताः क्रमात् ॥१४६॥ મેષ, વૃષ, મકર, કન્યા, કર્ક, મીન અને તુલા આ સાત રાશિને અનુક્રમે સૂર્યાદિ ગ્રહનાં ઉચ્ચ સ્થાન કહ્યાં છે. અર્થાત્ મેષનો સૂર્ય, વૃષનો ચંદ્ર, મકરને મંગળ, કન્યાને બુધ, કર્કને ગુરૂ, મીનને શુક્ર અને તુલાને શનિ એ ઉચ્ચ ગ્રહોનાં સ્થાન જાણવાં તથા ૧૦ દશ, ૩ ત્રણ, ૨૮ અઠ્ઠાવીસ, ૧૫ પંદર, ૫ પાંચ, ૨૭ સત્તાવીસ અને ૨૦ વીસ આ અનુક્રમે સૂર્યાદિ ગ્રહના શ્રેષ્ઠ ઉચ્ચ સ્થાન છે. ૧૪૫, ૧૪૬.