________________
શિલ્પ રત્નાકર
[ચતુર્દશ રન પાંચની જોડે ૧ મૂકવાથી પ૧ થયા. તેને આઠે ભાગવાથી ૩ વધ્યા. હવે અમદાવાદને આ વર્ગને એક અને નર્મદાશંકરને વર્ગ ૫, એકની જોડે મૂકવાથી ૧૫, થયા. તેને આઠે ભાગતા ૭ વધ્યા માટે અમદાવાદ નર્મદાશંકરનું દેવાદાર છે એમ જાણવું.
પ્રતિમા અને પ્રતિષ્ઠા કરનારને વેરભાવ योनिगणराशिभेदा लभ्यं वर्गश्च नाडिवेधश्च ॥ नूतनबिंबविधाने षड्विधमेतद् विलोक्यं ज्ञैः ॥१३९॥
નિ, ગણ, રાશિભેદ, લેણદેણ, વર્ગ અને નડિવેધ; એ છ પ્રકારનાં બેલા પંડિતએ નવીન જિનબિસ્મ કરાવતી વખતે જોવાં જોઈએ. ૧૩૯.
લગ્ન કુંડલી બનાવવાની રીત. लग्नादू भावास्तनुद्रव्यभ्रातृबन्धुसुतारयः ॥
स्त्रीमृत्युधर्मकर्माऽऽयव्ययाश्च द्वादश स्मृताः ॥१४॥ લગ્નના પ્રથમ સ્થાનથી બાર ભાવે અનુક્રમે જાણવા. ૧ તનુ, ૨ ધન, ૩ બ્રાd, ૪ બધુ, ૫ પુત્ર, ૬ શત્રુ, છ સ્ત્રી, ૮ મૃત્યુ, ૯ ધર્મ, ૧૧ લાભ અને ૧૨ વ્યય છે. (લગ્ન કુંડલીમાં જે બાર ખાનાં હોય છે તેને ભુવન અથવા સ્થાન કહે છે. ૧૪૦.
લગ્ન કુંડલી.
૧૨.
ભુવનેનાં વિશેષ નામે. केन्द्रं पणफरश्चापोक्लिमं लग्नात्पुनः पुनः ॥ नवमं पश्चमं स्थानं त्रिकोणं परिकीर्तितम् ॥१४॥