________________
૬૦૦
શિલ્પ રત્નાકર [ ચતુર્દશ રત્ન
નીચ રહે. सूर्यादीनां जगुर्नीचं स्वोचभाद्यच सप्तमम् ॥
राहोस्तु कन्यकागेहं मिथुनं स्वोचभं स्मृतम् ॥१४७॥ સૂર્યાદિ ગ્રહની ઉચ્ચ રાશિથી સાતમી રાશિ નીચ સ્થાનની કહી છે. અર્થાત્ તુલાને સૂર્ય, ચંદ્રમા વૃશ્ચિકને, મંગળ કર્કને, બુધ મીન, ગુરૂ મકરને, શુક કન્યાને અને શનિશ્ચર મેષને નીચ સ્થાનને જાણ તથા રાહની કન્યારાશિ ગૃહ, મિથુન ઉચ્ચસ્થાન અને ધન નીચ સ્થાન જાણવું. ૧૪૭.
મૂલ ત્રિકેણુ. सिंहो वृषभमेषौ च कन्याधन्वितुलाघटाः ॥
सूर्यादीनां क्रमान्मूलत्रिकोणा राशयः स्मृताः ॥१४८॥ સિંહ, વૃષ, મેષ, કન્યા, ધન, તુલા અને કુંભ; આ રાશિઓ અનુક્રમે સૂર્યાદિ ગ્રહની ત્રિકોણ રાશિઓ જાણવી. અર્થાત્ સિંહને સૂર્ય, વૃષભનો ચંદ્ર, મેષને મંગળ, કન્યાને બુધ, ધનને ગુરૂ, તુલાને શુક્ર અને કુંભને શનિ મૂલત્રિકોણ જાણવા. ૧૪૮.
ગ્રહની ઉચ્ચાદિ રાશીનું ચક સૂર્યાદિ ગ્રહો | સર્ય ચંદ્ર ! મંગળ ગુરૂ શુક્ર શનિ રાહુ
તલા : મિથુન
ઉચ્ચ રાશિ મેષ નીચ રાશિ તુલા પરમોચ્ચ રાશિ કેટલા અંશ સુધી 1° સૂલ ત્રિકોણ રાશિ સિંહ, વૃક્ષ
ગ્રહોની દૃષ્ટિ. तृतीयदशमे पादं त्रिकोणेऽघिद्वयग्रहः ॥ पश्येत्तुर्येऽष्टमे पादत्रयं पूर्ण तु सप्तमे ॥१४९॥ पूर्ण तु त्रिदशं मंदो पंचमं नवमं गुरुः ॥ भौमोऽष्टमं चतुर्थश्च सप्तमं सकला ग्रहाः ॥१५०॥ .