________________
શિલ્પ રત્નાકર
[ પ્રથમ રત્ન મનુષ્યના નામાક્ષર ઉપરથી વ લાવવાનું કેટક.
અંક. નામના પહેલા અક્ષરો.
વર્ગ,
વૈરભાવ.
--
——-
5
|
૧ ! અ, ઈ, ઉ, એ. | ગ... સપને,
ક, ખ, ગ, ઘ, ડ. બિલાડો. મૂષકને. ૩ | ચ, છ, જ, ઝ, ગ. સિંહ. મૃગને ૪ { ટ, ઠ, ડ, ઢ, ણ. ' શ્વાને બિલાડાને. ૫ ત, થ, દ, ધ, ને. સપ. * ગરૂડને. ૬ પ, ફ, બ, ભ, મ. મૂષક. બિલાડાને. ય, ર, લ, વ.
મૃગ. ' સિંહને. < ! શ, ષ, સ, હ. મેધ. બને. |
અને ક્ષેત્રફળને આડે ગુણી (૬) સાઠે ભાગતાં શેષ જે અંક રહે તેને (૫) પાંચે ભાગતાં જે બાકી શેષ રહે તેને પૃથ્વી આદિ ઘરનાં તત્વ જાણવાં. ૧૩૫.
પાંચ તત્વનાં નામ અને ફળ पृथिव्यापस्तथा तेजो वायुराकाशमेव च ॥
पंच तत्वानि जानीयादंतकाले प्रभेदने ॥ १३६ ॥ પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચ તત્વ છે. અને જે તત્વ ઘરનું આવ્યું છે તે તત્વથી ઘરને વિનાશ જાણું. ૧૩૬.
ઘર અને પ્રાસાદના આયુષ્ય વિષે फलं नागगुणं षष्ट्या हृतं लब्धं फलं भवेत् ॥
मृन्मये शर्करा युक्ते गृहे जीवः सुनिश्चलः ॥ १३७ ॥ ક્ષેત્રફળને આઠ ગુણ સાઠે ભાગતાં જે શેષ અંક રહે તેટલાં વર્ષ માટી અને કરીનાં બનાવેલાં ઘરનું આયુષ્ય નિશ્ચયપૂર્વક જાણવું. ૧૭,
दशगुणं भवेदायुरिष्टिकामृत्सुधामये ॥ . चूर्णपाषाणजे त्रिंशद्गुणञ्च स्थितिरुत्तमा ॥ १३८ ॥