________________
ચતુર્દ શરત્ન ]
જ્યોતિ હતું લક્ષણાધિકાર.
૫૯
ગ્રામ વસાવવુ, રાજાને ગાદીએ બેસાડવા તથા સર્વ પ્રકારનાં સ્થિર કા` શુભ છે. ૫૧. મૃગશિર, ચિત્રા, અનુરાધા અને રેવતી; આ નક્ષત્રાઋતુ અને મિત્રસ’જ્ઞક છે. તેમાં ગાયન વિદ્યા શીખવી, સ્ત્રીસ’ગમ કરવા, આભૂષણ પહેરવાં, માંગલિક ક કરવાં તથાં વસ્ત્રો પહેરવાં; એ કાર્ય કરવામાં શ્રેષ્ઠ છે. પર.
પુષ્ય, અશ્વિની, અભિજિત્ અને હસ્ત; આ નક્ષત્રો લઘુ અને ક્ષિપ્રસંગ઼ક છે. તેમાં આભૂષણ ધારણ કરવાં, ઔષધસેવન, જ્ઞાનસ’પાદન, ગમન, કારીગરી, સ્ત્રીસ’ગમ; એ કાર્ય કરવાં સારાં છે. પ૩.
જ્યેષ્ઠા, આર્દ્રા, મૂલ અને આશ્લેષા; આ નક્ષત્રો તીક્ષ્ણ અને દારૂણ સંજ્ઞક છે. તેમાં ભેદન, માણુ, બંધન, મ`ત્રસાધન, ભૂતાદિ સાધન વિગેરે કાર્ય સિદ્ધ
થાય છે. પ૪.
શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ અને પુનવસુ; આ નક્ષત્રે ચર અને ચલ સજ્ઞક છે. તેમાં હાથી અને ઘેાડા ઉપર ચઢવુ, બગીચા બનાવવા અને પ્રયાણ કરવું; એ સર્વ કાર્યો કરવાં. ૫૫.
ભરણી, મઘા અને ત્રણ પૂર્વા અર્થાત્ પૂર્વા ફાલ્ગુની, પૂર્વાષાઢા અને પૂર્વા ભાદ્રપ૬; આ નક્ષત્રો ક્રૂર અને ઉગ્ર સજ્ઞક છે તેથી તેમાં ઝેર આપવુ, શસ્ત્ર ચલાવવું, અગ્નિ લગાડવી, મારવું, કાપવુ' અને વિનાશ કરવા ઇત્યાદિ કાર્યો સિદ્ધ થાય છે. ૫૬.
વિશાખા અને કૃત્તિકા; આ એ નક્ષત્રો મિશ્ર તથા સાધારણ સંજ્ઞક છે. તેમાં વૃષેત્સ, અગ્નિકાર્ય અને મિશ્રકા કરવાથી સિદ્ધિ થાય છે. પ.
ગૃહાર્ભમાં નક્ષત્ર અને વારનું ફળ.
पुष्यध्रुवेन्दुहरिसर्पजलैः सजीवेस्तद्वासनश्च कृतं सुतराज्यदं स्यात् ॥ द्वीशाश्वितक्षिवसुपाशिशिवैः सशुक्रे
वारे सितस्य च गृहं धनधान्यदं स्यात् ॥ ५८ ॥
પુષ્ય, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદ, રોહિણી, મૃગશિર, શ્રવણ, આશ્લેષા અને પૂર્વાષાઢા; આ નક્ષેત્રોમાંથી કોઇ પણ નક્ષત્ર પર ગુરૂ હોય અગર તે
R