________________
પ૭૦.
શિલ્પ રત્નાકર
[ ચતુર્દશ રત્ન નક્ષત્રના રેજે ગુરૂવાર હોય તે દિવસે વર કરવાનો આરંભ કરવામાં આવે તે તે ઘર પુત્ર અને રાજ્ય આપનારૂ”થાય છે. ૫૮. सारैः करेज्यान्त्यमघाम्बुमूलैः कौजेऽह्नि वेश्माग्निसुतार्दितं स्यात् ॥ संज्ञैः कदास्तार्यमतक्षहस्तैस्यैिव वारे सुखपुत्रदं स्यात् ॥१९॥
હસ્ત, પુષ્ય, રેવતી, મઘા, પૂર્વાષાઢા અને મૂલ નક્ષેત્રે પર મંગળ હોય અગર તે દિવસે મંગળવાર હોય તે વખતે ઘરને આરંભ કરે તે ઘર અગ્નિથી બળી જાય અગર પુત્રને પીડા કર્તા થાય છે. રોહિણી, અશ્વિની, ઉત્તરા ફાલ્ગની, ચિત્રા અને હસ્ત; આ નક્ષત્રોમાંથી કઈ પણ નક્ષત્ર પર બુધ હોય અગર તે નક્ષત્રના દિવસે બુધવાર હેય તે દિવસે ઘરને આરંભ કરવામાં આવે તે સુખ આપનાર અને પુત્રદાયક થાય છે. ૫૯.
अजैकपादाहिर्बुधन्यशऋमित्रानिलान्तकैः ॥ समन्दमन्दवारे स्याद् रक्षोभूतयतं गृहम् ॥३०॥ अग्निनक्षत्रगे सूर्ये चन्द्रे वा संस्थिते यदि ॥
निर्मितं मंदिरं नूनमग्निना दह्यतेऽचिरात् ॥६१॥ પૂર્વા ભાદ્રપદ, ઉત્તરા ભાદ્રપદ, ચેષ્ટા, અનુરાધા, સ્વાતિ અને ભરણી; આમાંનાં કોઈપણ નક્ષત્રો પર શનિ હોય અગર તે દિવસે શનિવાર હોય તે વખતે ઘરને આરંભ કરવામાં આવે તે તે ઘર રાક્ષસ અને ભૂત આદિનુ નિવાસ સ્થાન થાય છે. કૃત્તિક નક્ષત્રના ઉપર સૂર્ય અગર ચંદ્રમા હોય તે દિવસે ઘરને આરંભ કરે તે તે ઘર તૈયાર થયા પછી જલદી અગ્નિથી બળી ભરમ થાય છે. ૬૦, ૬૧.
પુષ્ય નક્ષત્રની પ્રશંસા. पापैर्विद्धे युते हीने चन्द्रतारावलेऽपि च ॥ पुष्ये सिद्धयन्ति सर्वाणि कार्याणि मंगलानि च ॥३२॥
ચંદ્રમા અને તારા બવહીન હય, પાપગ્રહથી વિંધાએલ હોય અથવા પાપગ્રહોથી યુક્ત હોય તે પણ પુષ્ય નક્ષત્રમાં સર્વ માંગલિક કાર્યો સિદ્ધ થાય છે. દર