________________
૫૫૮
શિલ્પ રત્નાકર
[ચ દશ રત્ન दिनमेकं तु मासान्ते नक्षत्रान्ते घटीद्वयम् ॥ घटीमेकां तु तिथ्यन्ते लग्नांते घटिकार्द्धकम् ॥६॥ विषाख्या नाडिका भानां पातमेकागलं तथा ॥ दग्धाहं क्रांतिसाम्यञ्च लग्नेशं रिपुमृत्युगम् ॥७॥ दिनार्दै च रजन्यढे सन्धौ च पलविंशतिम् ॥ मलमासं कवीज्यास्तं बालवार्द्धक्यमेव च ॥ ८॥ जन्मेशास्तं मनोभंगं सूतकं मातुरातवम् ॥
रोगोत्पाताद्यरिष्टानि शुभेष्वेतानि संत्यजेत् ॥९॥ માસના અંતને ૧ દિવસ, નક્ષત્રાન્તમાં ૨ ઘડી, તિથ્યન્તમાં ૧ ઘડી, લગ્નાતમાં અર્ધ ઘડી અને નક્ષત્રોની વિષ નામની નાડી, એ સર્વે તજવાં. પતિદેવ, એકાગલ (દગ્ધ દિવસ, કાંતિ સમય અને લગ્નને સ્વામી શત્રુ તથા મૃત્યુ સ્થાનમાં હોય), મધ્યાહુ તથા અર્ધ રાત્રિ, બન્ને સંધ્યાની સંધિમાં વસવસ પલ અધિક માસ, શુક્ર અને બૃહસ્પતિને અસ્ત તથા શુક્ર અને બૃહસ્પતિનાં બાલ્યત્વ અને વૃદ્ધત્વ, એ સર્વે તજવાં. તથા જન્મેશને અસ્ત, મનને ભંગ, સૂતક, માતાને તુ પ્રાપ્ત થવી, રોગ અને ઉત્પાતાદિ અરિષ્ટ; એ સર્વ શુભકાર્યોમાં તજી દેવાં. ૬, ૭, ૮, ૯.
સિંહસ્થ ગુરૂ તજવા વિષે. शोको विवाहे मरणं व्रते स्यात्क्षौरे दरिद्रं विफला च यात्रा ॥ मौर्यञ्च दीक्ष्ये विघ्नं प्रतिष्ठिते सिंहस्थिते सर्वविवर्जनीयम् ॥१०॥
સિંહસ્થ ગુરૂ હોય તે વિવાહમાં શક, વ્રતમાં મૃત્યુ, ઐલમાં દરિદ્રતા તથા યાત્રામાં નિષ્ફળતા, દિક્ષામાં મૂઢતા અને પ્રતિષ્ઠામાં વિઘ વિગેરે ફળ પ્રાપ્ત થાય માટે સિંહ રાશિને ગુરૂ હોય ત્યારે સર્વ પ્રકારનાં શુભ કાર્ય કરવાં નહિ. ૧૦.
ક્રૂર ગ્રહે ભગવેલું નક્ષત્ર શુભ કામમાં લેવા વિષે. भुक्तं भोज्यश्च न त्याज्यं सर्वकर्मसु सिद्धिदम् ॥
यत्नात् त्याज्यं तु सत्कार्य नक्षत्रं राहुसंयुतम् ॥११॥ ક્રૂર ગ્રહે ભગવેલું, ભેગવાતું કે ભેચ્ય નક્ષત્ર સર્વ કર્મમાં સિદ્ધિ દાતા હેવાથી ત્યાજ્ય નથી, પરંતુ શુભ કાર્યમાં તે રાહુથી યુક્ત થયેલું નક્ષત્ર યત્નપૂર્વક તજવું. ૧૧