________________
૫૪૪ શિ૯૫ રત્નાકર
[ત્રદશ રત્ન બાજુના ચોવીસ દેવતાએ બે બે ભાગમાં અને મધ્યના દેવતાએ ચાર ભાગમાં સ્થાપવા. બ્રહ્મા સેળ ભાગમાં સ્થાપવા. આ પ્રમાણે સે પદના વાસ્તુમાં વ્યવસ્થા કરવી. ૧૨૦, ૧૨૧.
१०० पदनो वास्तु
पूर्व दिशा.
चरकी
विदारिका
.
सावित्र
आपवतंस
पृथ्वीधर |
ब्रह्मा
वैवस्वता य
-
-
ना
-...--
-.
| रो
/रुद्र
मैत्र गण
जय।
दास
पापा
पूतना
ईशो मूनि च पूज्येत दक्षिणं कर्णमाश्रितः ॥ जयः स्कन्धे महेशाद्याः पञ्चलक्षणबाहुगाः ॥१२२॥ महेन्द्रादित्यमृत्युश्च भृङ्ग आकाशमेव च ॥
वह्निजानौ तथा पूषा सप्त पदालिषु स्थिताः ॥१२॥ મસ્તકે ઇશ દેવતાની પૂજા કરવી અને તે ઈશ વાસ્તુના દક્ષિણ કર્ણને (કાનને આશ્રય કરી રહેલ છે. સ્કંધમાં જય અને મહેશદિ પાંચ દેવે બાહુમાં રહેલા છે. મહેન્દ્ર, આદિત્ય, મૃત્યુ, ભંગ અને આકાશ; આ પાંચ દેવતાએ જમણ જાંધ ઉપર તથા પૂષા વિગેરે સાત દેવે પદાલિ એટલે પદના સાત ભાગમાં રહેલા છે. ૧૨૨, ૧૨૩.