________________
દશ રન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
૫૪૩ એકાશી પદના વાસ્તુના ચેરસ ક્ષેત્રમાં નવ ભાગ કરવા. તેમાં મધ્યના નવ ભાગમાં બ્રહ્મા, બ્રહ્માની ચારે બાજુના છ છ ભાગમાં અર્યમા વગેરે, ત્રીજા પદના મધ્ય ભાગે રહેલા દેવતાએ બે બે ભાગમાં અને બાકીના એક એક ભાગમાં સ્થાપવા. ૧૧૮, ૧૧૯,
८१ पदनो वास्तु
चरको
विदारिका
thor
अ
|
सावित्र
सविता
|
कु पृथ्वीधर
ब्रह्मा
वैवस्वत
भ..
मैत्रगण
सविता सावित्र
रुद्रदास
vv
पा
-
पूतना
. १०० पहनो वास्तु. चतुरस्रीकृते क्षेत्रे दशभागविभाजिते । वास्तुकर्णस्याष्टौ सार्द्धपदा मध्येऽष्टपदिकाः ॥१२०॥ चतुर्विंशो द्विपदाश्च मध्यमास्तु चतुष्पदाः ॥
ब्रह्मा षोडशभागैस्तु शतपदे व्यवस्थितः ॥१२॥
સે પદ (૧૦૦)ના વાસ્તુના ચોરસ ક્ષેત્રમાં દશ ભાગ કરવા અને વાસ્તુના કર્ણના દેવતાઓ દેઢ ભાગમાં, તેમજ મધ્યના કર્ણના દેવતાએ આઠ આઠ પદમાં સ્થાપવા.