________________
૫૪૨
શિલ્પ રત્નાકર
[ त्रयोदश रत्न
मध्ये चतुष्पदो ब्रह्मा षट्पदाश्चार्यमादयः ॥ कर्णे ह्यर्धपदा भक्ताः शेषाश्चैकपदाः स्मृताः ॥११७॥
હવે ઉત્તમ વાસ્તુ લક્ષણ કહું છું તે સાંભળ. ચેસ ( ૬૪) પદના વાસ્તુના ચારસ ક્ષેત્રમાં આઠ ભાગ કરવા. વચમાં ચાર ભાગમાં બ્રહ્મા, છ ભાગમાં અમા, વૈવસ્વત વિગેરે અને વાસ્તુના કાણુના દેવતાઓ અર્ધા પદમાં તેમજ બાકીના દેવતા એક પદમાં
स्थापवा. ११६, ११७.
चरकी
अ
སྐ”
पापा
कु
भ
मु
ना
ག
प
प ज
आपवत्स
आप
६४ पदनो वास्तु
पूर्व दिशा
इं सू स भृ
रुद्र रुद्रदास
पृथ्वीधर ब्रह्मा
शो
अर्यमा
मैत्रगण
अ व पु
सावित्र
सविता
वैवस्वत
जय
इंद्र
सु
+
पू
विदारिका
वि
गृ
य
܀
पूतना
૮૧ પદને વાસ્તુ,
चतुरस्रीकृते क्षेत्रे नवभागविभाजिते ॥ मध्ये नवपदो ब्रह्मा षट्पदाश्चार्यमादयः ॥११८॥ तृतीये पदमध्यस्था द्विपदाः परिकीर्त्तिताः ॥
शेषास्तु पदिका ज्ञेया एक्याशीतिपदे सुराः ॥ ११९॥