________________
૫૪૦ શિ૯૫ રત્નાકર
[ દશ રન આ વાસ્તુપુરૂષને ઉધે મુખે સૂવાડવાથી સુખ આપે છે અને જે ચત્તો સૂવાડે હિય તે હાનિ કરે છે તેમજ વાસ્તુની શાંતિ કર્યા વગર લક્ષમી આપનાર તે નથી પરંતુ સારી રીતે બલિદાન કરવામાં આવે તે લક્ષમી આપનારે થાય છે. ૧૦૯.
પ્રાસાદ તથા ઘર વિગેરેના આરંભમાં તથા સમાપ્તિ વખતે તેમજ સર્વ પ્રકારનાં વાસ્તુકર્મોમાં જે વાસ્તુપુરૂષનું પૂજન કરવામાં આવે તે તે સુખ આપનારે थाय छे. १०८, ११०.
વાસ્તુ પુરૂષનું ચિત્ર. પૂર્વ દિશા.
विदारिका
चरकी
जय
इद्र
सूर्य सत्य मश
आकाश अग्नि
| पूषा
आप वत्स
४ अर्यमा
सावित्र मन सविता
वितया
"ISM आप
शैल
गृहक्षात
पृथ्वीधर
विवस्वान् | यम
भलाट
गंधर्व
रुद्र अने रेददाश
भृग,
नाग
(रोग यम । शेष | असुर वरुण | पूष्य सुग्रीव नंदि
पापा
पूतना