________________
त्रयो। २.]
૫૩૨
પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર. વાસ્તુપુરૂષની ઉત્પત્તિ.
भाद्रपदस्य मासस्य तृतीया कृष्णपक्षका ॥ वारः शनैश्चरः प्रोक्तो नक्षत्रं कृत्तिका भवेत् ॥१०४॥ योगस्तत्र व्यतीपातः करणं विष्टिसंभवः ॥ भद्रा चैव भवेत्तत्र कुलिकञ्च तदा भवेत् ॥१०॥ पुरान्धकवधे रुद्रललाटपतितः क्षितौ ॥
स्वेदस्ततोद्भुतं जातः पुरुषो वै सुदुःसहः ॥१०६॥
ભાદ્રપદ માસના કૃષ્ણપક્ષની તૃતીયા, શનિવાર, કૃત્તિકા નક્ષત્ર, વ્યતીપાત યોગ, વિષ્ટિકરણ, ભદ્રા તેમજ કુલિક; એ સર્વ રોગ આવેલા હતા તેવા ભેગમાં પૂર્વે અંધકાસુર દૈત્યની સાથે યુદ્ધ કરતાં રૂદ્રના લલાટમાંથી પરિશ્રમને લીધે પરસેવાનું બિંદુ પૃથ્વી ઉપર પડ્યું અને તે પરસેવાના બિંદુમાંથી એક આશ્ચર્યકારક બનાવ અન્ય અર્થાત્ તે બિંદુમાંથી એક અતિદુઃસહ અને વિકાળ પુરૂષ ઉત્પન્ન थयो. १०४, १०५, १०६.
गृहीत्वा सर्वदेवस्तं न्यस्तो भूमावधोमुखम् ॥ जानू कोणी च पादौ च रक्षोदिशि शिवे शिरः ॥१०७॥ चत्वारिंशद्युताः पञ्च वास्तुदेहे स्थिताः सुराः॥
अष्टौ च बाह्यगास्तेषां वसनाद्वास्तुरुच्यते ॥१०८॥ સર્વ દેવતાઓએ તે પુરૂષને પકડીને ઉંધે મુખે ભૂમિ પર સૂવાડી દીધે. તેની બે જાંઘ, ઘુંટણ તથા પગ નૈઋત્ય દિશામાં અને માથું ઈશાન કોણમાં રહ્યું. આ પુરૂષના શરીર ઉપર પીસતાલીસ (૪૫) દેવતાઓ રહેલા છે અને એ ૪૫ દેવતાઓમાંથી આઠ આઠ દેવતાઓ ચારે દિશાઓમાં રહેલા છે. આ પ્રમાણે દેવતાઓએ તેના પર વાસ કરવાથી તે “વાસ્તુપુરૂષ કહેવાયે.૧૦૭, ૧૦૮,
अधोमुखेन सौख्यञ्च कुरुते हन्ति चान्यथा ॥ नैव तस्य विना शांतिं श्रीदः सुविहितो बलिः ॥१०॥ प्रासादभवनादीनां प्रारंभे परिवर्तने ॥ वास्तुकर्मसु सर्वेषु पूजितः सुखदो भवेत् ॥११॥