________________
પ
શિલ્ય રત્નાકર
शिलाप्रतिष्ठमानासु दैवतैरत्र शुच्यते ॥ स्वर्गे चाभीप्सितं स्थानं राज्यं च जन्मजन्मनि ||१८||
[ત્રાદશ રત્ન
અન્ય આઠ દિશાઓની અૠશિલાઓનુ સ્થાપન થતાં દેવા ( પેાતાનાં સ્થાન જવાના વિચારમાં પડે છે અને સ્થાપનકર્તા સ્વમાં ઇચ્છિત સ્થાન મેળવે છે તથા જન્મજન્માંતરમાં રાજ્ય પ્રાપ્ત કરે છે. ૯૮,
द्वारे प्रतिष्ठमाने तु स्तंभोच्छ्रायसुसंयुते ॥ लोके महापुरं रम्यं शतयोजनकाञ्जनम् ॥ ९९ ॥
દ્વારશાખા સયુક્ત દ્વારની પ્રતિષ્ઠા કરવાથી લેકમાં સ યેજનના વિસ્તારવાળા રમણીય મહાપુરનું રાજ્ય પ્રાપ્ત થાય છે. ૯૯.
पद्मशिलाप्रतिष्ठायां देवालये भूमस्तके ||
एकच्छत्रं महाराज्यं जनलोकेषु लभ्यते ॥ १०० ॥
દેવાલયમાં પદ્મશિલાની પ્રતિષ્ઠા કરવાથી જનલેાકમાં એકછત્ર મહારાજ્યની પ્રાપ્તિ થાય છે. ૧૦૦,
पुरुषे प्रतिष्ठमाने आगममंत्रसंयुते ॥
तपोलोके ब्रह्मलोके त्रिदशैः सह क्रीडति ॥ १०१ ॥
શાસ્ત્રોક્ત મંત્રવિધિ સયુક્ત ધ્વજાપુરૂષની પ્રતિષ્ઠા કરવાથી કર્તા તપલાક તેમજ બ્રહ્મલોકમાં દેવલેકની સાથે ક્રીડા કરે છે. ૧૦૧.
घंटाप्रतिष्ठमानायामुत्पन्नायां क्षीरार्णवात् ॥
काञ्चनैः पुष्पविमानैः सत्यलोकं स गच्छति ॥ १०२ ॥
ક્ષીરસમુદ્રમાંથી ઉત્પન્ન થએલી ઘટા એટલે આમલસારો ચઢાવવાની પ્રતિષ્ઠા કરવાથી કર્તા સુવ`મય પુષ્પવિમાનામાં એસી સત્યલોકમાં ગમન કરે છે. ૧૦૨.
कृते महाध्वजारोहे पताकाध्वजचामरे ||
गच्छति ज्ञानलोकं स पत्र ज्ञानञ्च देवता ॥ १०३ ॥
પતાકાધ્વજ તથા ચામરસહિત મહાધ્વજારોપણ અને તેની સાથે દેવાલયમાં દેવપ્રતિષ્ઠા કર્યાંથી કરાવનાર સ્વામી જ્ઞાનલેકને પ્રાપ્ત થાય છે કે જ્યાં સદા સર્વાંદા જ્ઞાનદેવતા બિરાજમાન છે. ૧૦૩.