________________
૧૩૬
શિલ્પ રત્નાકર
जिनानां मातरो याश्च यक्षिणी गौतमी तथा ॥ सिद्धिकाले च या जाता चतुर्विंशतिमूर्त्तयः ||८८
[ ત્રર્યાદા રત્ન
જિનદેવતાએની માતૃદેવતાઓ તથા યક્ષિણી અને ગાતમી વગેરે શાશન૦ દેવીઓ તેમજ સિદ્ધિ પ્રાપ્ત થતી વખતે ઉત્પન્ન થએલી ચાવીસ યક્ષ, યક્ષિણી યથાયોગ્ય સ્થાને સ્થાપવી. ૮૮.
इति स्थाप्या जिनावासे त्रिप्रकारं गृहं तथा ॥ सांभ शिखरं मन्दारकं तत्वपदादिकम् ॥ ८९ ॥
ઉપર કહેલી સર્વ માતૃદેવતાએ જિનાલયમાં સ્થાપવી તથા સાંભ (સામરણ), શિખર અને મદારક (ઘુમટ) એમ ત્રણ પ્રકારે જિનાલય જાણુવું. ૮૯.
ગ્રહ પ્રતિષ્ઠા વિષે,
ग्रहाणां सर्वदेवानां पादपीठे प्रतिष्ठिता ॥ येनानन्तविभेदेन मूर्तिमार्ग उदाहृतः ॥९०॥
ગ્રહેાની પ્રતિષ્ઠા સર્વ દેવતાઓની પીઠિકામાં કરવી. આ પ્રમાણે અનત ભેદોએ કરી મૂતિ માર્ગ કહેલા છે તે શાસ્ત્રો દ્વારા જાણવે. ૯૦.
વાપીપાદિની પ્રતિષ્ઠા વિષે.
माघादिपञ्चमासेषु वापीकूपादिसंस्कृताः ॥ तडागस्य चतुर्मास्ये कुर्यात्तथा षड्मार्गभिः ॥ ९१ ॥
માઘ, ફાલ્ગુન, ચૈત્ર, વૈશાખ અને જયેષ્ઠ; આ પાંચ મહિનામાં વાવ, કૃપ ઇત્યાદિને સંસ્કાર કરવા અને ચતુર્માસ (ચામાસા)માં તલાવના સ ંસ્કાર કરવે. પ્રમાણે છ પ્રકારે ઉપરનાં શુભ મુહૂર્તમાં વિધિવત્ સસ્કાર કરી ઉપયોગ કરવા. ૯૧
આ
असंस्कृतं जलं देवाः पितरो न पिबन्ति ते ॥ संस्कृते तु प्रमायन्ति तस्मात्संस्कारमाचरेत् ||१२||
સંસ્કાર કર્યાં વગરનાં વાવ, કુચ, તલાવ વિગેરે જલાયે'નુ જળ દેવા તેમજ પિતૃદેવા પીતા નથી અર્થાત્ ગ્રહણ કરતા નથી. પરંતુ સંસ્કાર કર્યાં પછી જળાશયેના જળને પ્રમાણ કરે છે અર્થાત્ ગ્રહણ કરે છે. માટે અવશ્ય સંસ્કાર કરવા. ૯૨,