________________
૧૨૯
ત્રદશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
पंचगव्यकषायैश्च वल्कलैः क्षीरवृक्षजैः ॥
लापयेत्पञ्चकलशशतवारजलेन च ॥५०॥ પંચગવ્ય ( દહીં, દુધ, ધૃત, ગેમૂત્ર અને છાણ) અને કષાય વડે પાંચ અથવા સે ૧૦૦ કલશે ભરી જલથી સ્નાન કરાવી ક્ષીર વૃક્ષોની વલ્કલ (છાલ) રૂપી વસ્ત્રો ઓઢાડવાં. ૫૦.
वेदमंत्रैश्च वादित्रैर्गीतमंगलनिस्वनैः ॥
वस्त्रेणाच्छादयेदीशं वेद्यन्ते मंडपे जपेत् ॥५१॥ વેદમંત્રો, વાજિંત્રો તથા માંગલિક ગીતના શબ્દપૂર્વક મંડ૫માં વેદી પાસે દેવતને શયન કરાવી વસ્ત્ર ઓઢાડવાં. ૫૧.
तुलामारोपयेद्वेद्यामुत्तरादौ च तां न्यसेत् ॥
कलशं तु शिरोदेशे पादस्थाने कमण्डलुम् ॥५२॥
વેદીમાં તુલારેપણું કરવું અને તે વેદીની ઉત્તરાદિ દિશામાં સ્થાપન કરવું. દેવતાના મસ્તક તરફ કલશ મૂકો અને પગ તરફ કમંડલુ મૂકવું. ૫ર.
व्यजनं पृष्ठदेशे तु दर्पणं वामतः शुभम् ॥
पुष्परागञ्च गोमेदं पूर्वादौ वज्रधृस्थिते ॥५३॥ દેવતાની પીડ તરફ વ્યજન (વીંઝણ) અને ડાબી બાજુએ દર્પણ મૂકવું તે શુભ છે. પુષ્પરાગ અને ગમેદાદિ રને ઈંદ્રાદિદેવાધિષ્ઠિત પૂર્વાદિ દિશાના કેમે મૂક્યાં પ૩.
वज्रवैडूर्यमुक्ताश्च विन्द्रनीलं सुनीलकम् ॥
पुष्परागञ्च गोमेदं प्रवालं पूर्वदिक्क्रमैः ॥५४॥ ૧ વજ, ૨ વૈર્ય, ૩ મતી, ૪ ઈન્દ્રનીલ, ૫ સુનીલ, ૬ પુષ્પરાગ, છ ગેમદ અને ૮ પ્રવાલ, આ રત્નો પૂર્વાદિ કમે મૂવાં. ૫૪.
सुवर्ण रजतं तानं कांस्य रीतिश्च सीसकम् ॥
वंगं लोहश्च पूर्वादौ सृष्ट्या धातूनिह न्यसेत् ॥५५॥ સેનું (૧), રૂપું (૨), તાંબું (૩), કાંસું (૪), પીતળ (૫), સીસું (૬), કલઈ (૭) અને લોઢું (૮); આ આઠ ધાતુઓ અનુક્રમે યુવદિ આઠ દિશાઓમાં મૂકવી. પપ.