________________
પ૮
શિલ્પ રત્નાકર
[ દશ રત્ન भद्रश्च गौरितिलकं देवीनां पूजने हितम् ॥ अर्धचन्द्रं तडागेषु चापाकारं तथैव च ॥४४॥ टंकारं स्वस्तिकश्चैव वापीकूपादि पूजयेत् ॥ पीठिका जलपट्टेषु योन्याकारश्च कामदम् ॥४॥ गजदन्तं महादुःखे प्रशस्तं मंडलं भवेत् ॥
टंकारं चतुरस्रश्च गजदन्तमयायतम् ॥४६॥ દેવીઓના પૂજનને માટે સર્વતોભદ્ર મંડળ તથા ગૌરીતિલક મંડળ હિતકારક છે અને તળાવના પૂજન વિષે અર્ધચંદ્ર મંડળ તથા ધનુષાકાર મંડળ પૂજવા યોગ્ય છે તેમજ વાવ, કૂવાદિને ટંકાર એટલે ધનુષાકાર અને સ્વસ્તિક મંડળ પૂજવા ચે છે. પીઠિકા તથા જલપટ્ટ એટલે જલપ્રવાહ (પાણીને કાંસ અથવા નહેર) ને નિના આકારના મંડળે પૂજવા તે સર્વ કામનાને આપનાર છે.
મહાદુઃખના નિવારણ માટે ગજદંત મંડળ પ્રશસિત છે તેમજ ચેરસ અને ગજદત મંડળના જેટલું લાંબું ધનુષાકાર મંડળ પણ પ્રશસિત છે. ૪૪, ૪૫, ૪૬.
विख्यातं सर्वतोभद्रं ज्ञेयान्यन्यानि लोकतः ॥
पूर्वादितोरणं कुर्याद् यज्ञाङ्गवटपिप्पलम् ॥४७॥
સર્વતોભદ્ર મંડળ વિખ્યાત છે અને બીજા મંડળની વિધિ કાનુસાર જાણવી. પૂર્વાદિ દિશાના પ્રદક્ષિણ ક્રમે સ્તંભ તથા રણે વડ, પીપળે વગેરે યજ્ઞીય વૃક્ષનાં કરવાં. ૪૭.
ત્વિજો તથા અન્ય વિધાન. द्वात्रिंशाष्टचतुःषष्टिमृत्विजो वेदपारगान् ॥
कुलीनानङ्गसम्पूर्णान् पाद्याय॑मभिमंत्रयेत् ॥४८॥ પ્રતિષ્ઠા વખતે વેદવેદાંગમાં પારંગત, કુલીન તથા સર્વાગ સંપૂર્ણ એવા આઠ (૮), બત્રીસ (૩૨) અથવા ચેસઠ (૬૪) વિજેને પાદ્યાર્થ આપી આમંત્રણ કરવું. ૪૮,
मण्डपस्य त्रिभागेन चोत्तरे स्नानमण्डपम् ॥
स्थंडिलं वालुकं कृत्वा छायायां स्नापयेत्सुरान् ॥४९॥ મંડપના ત્રીજા ભાગે ઉત્તર દિશામાં સ્નાનમંડપ કરે અને સ્નાન માટે રેતીનું સ્થડિલ (સ્નાનની શિલા અથવા ચેકડી) કરવું તથા દેવતાઓને છાયામાં સ્નાન કરાવવું. ૪૯.