________________
પ૧૮ શિલ્ય રત્નાકર
[ ત્રયોદશ રત્ન अङ्गाल्योऽथ यवाः खमभ्रमिषवः खं पंच षट्सागराः, सप्ताभ्रं मुनयस्त्वमी निगदिता वेदास्रके बाहवः ॥२६॥
એક હસ્તના કુંડમાં કુંડનું ભુજમાન ૨૪ આંગળ અને ૦ યવનું જાણવું. બે ગજના કુંડમાં ૩૪ આંગળ ૦ યવ, ત્રણ ગજના કુંડમાં ૪૧ આંગળ ૫ યવ, ચાર ગજમાં ૪૮ આગળ ૦ યવ, પાંચ ગજમાં ૫૩ આંગળ પ યવ, છ ગજમાં ૫૮ આગળ ૬ યવ, સાત ગજમાં ૬૩ આંગળ ૪ યવ, આઠ ગજમાં ૬૬ આંગળ ૭ યવ, નવ ગજમાં ૭ર આંગળ ૦ યવ અને દશ ગજના કુંડમાં કુંડનું ભુજમાન ઉપ આગળ ૭ યવનું જાણવું. આ ભુજમાન ચેરસ અર્થાત્ ચતુર્ભુજ કુંડનું જાણવું. રદ.
કંડેના ભુજમાનનું કેટક.
| આંગળા ૨૪ | ૩૪ | ૪૧ | ૪૮ | પ૩પ૦ |૩| ક | કર છપ થવ ! | | | | | | | | યૂકા | ° ° ° ° ° ° ° !
કુંડમાં નિયોજના પ્રકાર कुंडत्रयी दक्षिणयोनिरैन्द्रयाः सौम्याग्रका स्यादितराणि पंच ॥ पश्चाद्भगानीन्द्रदिगग्रकाणि योनिर्न कोणे न च योनिकुंडे ॥२७॥
પૂર્વ દિશાના કમે ચતુરર્સ, એનિ અને અર્ધચંદ્ર, આ ત્રણ કુંડમાં વેનિ કુડના દક્ષિણ ભાગે કરવી અને તેનું મુખ અર્થાત્ અગ્રભાગ ઉત્તર તરફ રાખે અથત હતા ઉત્તરમુખે બેસે અને બાકીના પાંચ કુંડ અર્થાત્ ત્રિકેણ, વૃત્ત, કેણ, પદ્મ અને અષ્ટકોણ એમના પશ્ચિમ દિશાના ભાગે એનિ લગાડવી અને નિને અગ્રભાગ પૂર્વ તરફ રાખે. પરંતુ કેણુના અર્થાત્ પૂર્વેશન મધ્યેના કુંડમાં તેમજ નિકુંડમાં એનિ કરવી નહિ. ર૭.
સર્વ કંડેને પ્રકૃતિભૂત ચતુષ્કોણનું સાધન द्विघ्नव्यासं तुर्यचिह्न सपाशं सूत्रं शंको पश्चिमे पूर्वगेऽपि ॥ दत्त्वा कर्षेत्कोणयोः पाशतुर्ये स्थादेवं वा वेदकोणं समानम् ॥२८॥