________________
દશ રત્ન] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પ૧ પૂર્વોક્ત પ્રમાણે પૂર્વ પશ્ચિમ દિશા શુદ્ધ કર્યા પછી પૂર્વ પશ્ચિમ દિશાના છેડે પિતાને અભીષ્ટ અંતરે બે બીટીઓ ઠેકવી. બન્ને ખીંટીઓના વચલા અંતર (વ્યાસ) જેટલું બમણું લાંબું સૂત્ર લઈ તેના ચોથા ભાગમાં ચિન્હ કરી બને ખીરીઓમાં બાંધવું અને પછી સૂત્રના બન્ને તરફના ચતુર્થી પકડી -ખૂણુએ તરફ ખેંચવું. તેથી ચારે ખૂણાઓ શુદ્ધ થાય છે અને આ પ્રમાણે ચેરસ ક્ષેત્ર શુદ્ધ થાય છે. ૨૮,
૧ પૂર્વ દિશાને ચતુષ્કણુ
૨ નિકુડ. क्षेत्रे जिनांशे पुरतः शरांशान्संवर्ध्य च स्वीयरदांशयुक्तान् ॥ काघ्रिमानेन लिखेन्दुखंडे प्रत्यक्पुरोऽङ्काद् गुणतो भगाभम् ॥२९॥
ઉપર પ્રમાણે ચિરસ ક્ષેત્ર તૈયાર કરી તેના ચોવીસ (૨૪) ભાગ કરવા અને આગળનો ભાગ પાંચ આંગળના બત્રીસમા ભાગયુક્ત પાંચ આંગળ અર્થાત્ પાંચ આગળ એક યવ અને બે યૂકા જેટલું વધારે. પછી ફરીથી ક્ષેત્રના ચાર ભાગ કરવા એટલે ચાર ચોરસ થશે. તેમાં પશ્ચિમના જે બે ચરસ છે તેમના મધ્યના ચિન્હમાં બરાબર કર્કટ (કપાસ) મૂકે અને તે કપાસને વિસ્તાર (પહેળો) કર્ણસૂત્રના ચેથા ભાગે રાખે. આ પ્રમાણે કપાસથી બે અર્ધચંદ્રો કરવા. પછી