________________
દશ રત્ન ] પ્રતિષ્ઠાવિધિ લક્ષણાધિકાર.
પ૧૭ એક ગજના કુંડમાં દશ હજાર (૧૦૦૦૦), બે ગજના કુંડમાં અર્ધી લાખ (૫૦૦૦૦), ત્રણ ગજના કુંડમાં એક લાખ (૧૦૦૦૦૦), ચાર ગજના કુંડમાં દશ લાખ (૧૦૦૦૦૦૦ ), પાંચ ગજના કુંડમાં ત્રીસ લાખ (૩૦૦૦૦૦૦), છ ગજના કુંડમાં અર્ધ કટિ (પ૦૦૦૦૦૦), સાત ગજના કુંડમાં એંશી લાખ (૮૦૦૦૦૦૦) અને આઠ ગજના કુંડમાં એક કટિ (૧૦૦૦૦૦૦૦) આહુતિ આપવી. રર, ૨૩.
शतार्दै रत्निः स्याच्छतपरिमितेरनिविततं, सहने हस्तं स्यादयुतहवने हस्तयुगलम् ॥ चतुर्हस्तं लक्षे प्रयुतहवने षट्करमितम् ,
ककुन्भिर्वा कोटौ नृपकरमपि प्राहुरपरे ॥२४॥
પચાસ (૫૦) આહુતિ આપવી હોય તે ત્નિ (૨૧ આંગળન) કુંડ બનાવ તથા સે (૧૦૦) હેમમાં અરત્નિ (૨૨ા આગળન) કુંડ કરે તેમજ હજાર (૧૦૦૦) હામમાં એક હસ્તને, અયુન (૧૦૦૦૦) હેમમાં બે હસ્તને, લક્ષ (૧૦૦૦૦૦) હેમમાં ચાર હસ્તને, પ્રયુત (૧૦૦૦૦૦૦) હેમમાં છ હસ્તને અને કેટિ (૧૦૦૦૦૦૦૦) હોમમાં આઠ અથવા દશ હસ્તને કુંડ બનાવ. કેટલાક આચાર્યો કહે છે કે કોટિ હોમમાં સેળ (૧૬) હસ્તને કુંડ બનાવવો જોઈએ. (આ ત્રણ પક્ષે સૂક્ષ્મ, મધ્ય અને સ્થલ હવિદ્રવ્યના ભેદે કરી જાણવા. જેમકે સૂક્ષ્મહવિદ્રવ્ય ઘુતતિલાદિ, મધ્ય તિલકવદ્રાક્ષાદિ અને સ્કૂલ બિલવનારિકેલાદિ હવિદ્રવ્ય જાણવા.) ૨૪.
અન્ય આચાર્યોના મતે કુંડમાન. लक्षकवृद्ध्या दशलक्षकान्तं करैकवृद्धया दशहस्तकं च ॥ कोटयर्धदिविंशतिलक्षलक्षदले मुनीष्वर्तुकृशानुहस्तम् ॥२५॥
એક લાખથી દશ લાખ સુધી હોમ કરવો હોય તે એક ગજથી દશ ગજ સુધીના કુંડ કરવા. જેમકે એક લાખ હવન કરે હેય તે એક ગજને, બે લાખ કર હેય તે બે ગજને વિગેરે. અન્ય મતે ૫૦ લક્ષ હેમમાં ૭ હસ્તને, ૧૦ લક્ષ હેમમાં પ હસ્તને ૨૦ લક્ષ હેમમાં ૬ હસ્તને અને ૫૦ હજાર હેમમાં ૩ હસ્તને કુંડ ક. ૨૫.
કુંડનું ભુજમાન, वेदाक्षीणि युगाग्नयः शशियुगान्यष्टान्धयस्त्रीषवोऽ, ष्टाक्षा वह्निरसा रसांगकमिता नेत्रर्षयोऽक्षखराः ।।